કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઇન્દોરી પૌંવા (Indori Pauva Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઇન્દોરી પૌંવા (Indori Pauva Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઇન્દોરી પૌંવા (Indori Pauva Recipe In Gujarati)

Jyoti Joshi
Jyoti Joshi @Jyoti1982

#FFC5
ઇન્દોરી પૌંવા એ ઇન્દોર ની પ્રખ્યાત રેસીપી છે. ગરમ અને સ્વાદિષ્ટ પૌંવા ખૂબ સરસ લાગે છે.

#FFC5
ઇન્દોરી પૌંવા એ ઇન્દોર ની પ્રખ્યાત રેસીપી છે. ગરમ અને સ્વાદિષ્ટ પૌંવા ખૂબ સરસ લાગે છે.

વધુ વાંચો

ઇન્દોરી પૌંવા (Indori Pauva Recipe In Gujarati)

Jyoti Joshi
Jyoti Joshi @Jyoti1982

#FFC5
ઇન્દોરી પૌંવા એ ઇન્દોર ની પ્રખ્યાત રેસીપી છે. ગરમ અને સ્વાદિષ્ટ પૌંવા ખૂબ સરસ લાગે છે.

#FFC5
ઇન્દોરી પૌંવા એ ઇન્દોર ની પ્રખ્યાત રેસીપી છે. ગરમ અને સ્વાદિષ્ટ પૌંવા ખૂબ સરસ લાગે છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20મિનિટ્સ
2લોકો
  • 1 કપપૌંવા
  • 1 નંગડુંગળી
  • 1 નંગલીલું મરચું
  • 1/4 ટી સ્પૂનહળદર
  • 1 ટેબલસ્પૂનતેલ
  • 1/8 ટી સ્પૂનરાઈ
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 ટી સ્પૂનખાંડ
  • 1/2 નંગદાડમ
  • 2 ટેબલસ્પૂનસેવ
  • 1 ટી સ્પૂનલીંબુ નો રસ
  • 4 નંગકાજુ
  • 4 નંગકિસમિસ
  • મસાલા માટે
  • 1/4 ટી સ્પૂનચાટ મસાલો
  • 1/4 ટી સ્પૂનજીરું પાઉડર
  • 1/4 ટી સ્પૂનસંચળ પાઉડર
  • 1/4 ટી સ્પૂનમરચું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20મિનિટ્સ
  1. 1

    પૌંવા ને પલાળી થોડી વાર રાખી મૂકો. એક કઢાઈમાં તેલ લઇ ગરમ કરી રાઈ નો વઘાર કરો. ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી અને મરચું ઉમેરી સાંતળો.

  2. 2

    પૌંવા માં હળદર, મીઠું, ખાંડ ઉમેરી મિક્સ કરો. હવે પૌંવા કઢાઈમાં ઉમેરી હલાવી મિક્સ કરો લીંબુ નો રસ ઉમેરી હલાવો. ઢાંકીને થોડી વાર થવા દો.

  3. 3

    હવે પૌવાને પ્લેટ માં લઇ તૈયાર કરેલો મસાલો ભભરાવો, દાડમ નાં દાણા, સેવ, કાજુ,કિસમિસ ઉમેરી સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jyoti Joshi
Jyoti Joshi @Jyoti1982
પર March 06, 2022 16:02
i love cooking. it makes me happy.
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
March 07, 2022 04:24
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોળાના ઢોકળા (Black Eyed Pea Dhokla Recipe In Gujarati)
  2. દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
  3. લીલી દ્રાક્ષ નું જ્યૂસ.(Green Grapes Juice Recipe in Gujarati)
  4. મગ ની દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
  5. તળેલા મસાલા કાજુ અને શીંગદાણા (Fried Masala Kaju Shingdana Recipe In Gujarati)
  1. વેજ સમોસા પીનવ્હીલ (Veg Samosa Pinwheel Recipe In Gujarati)
  2. લીલી દ્રાક્ષ નું જ્યૂસ.(Green Grapes Juice Recipe in Gujarati)
  3. વેજ. કોલ્હાપુરી (Veg. Kolhapuri Recipe In Gujarati)
  4. વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16041550
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close