કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)

Jyoti Joshi
Jyoti Joshi @Jyoti1982

#WDC
હરા ભરા કબાબ એ સ્ટાર્ટર તરીકે પીરસાતી રેસિપી છે. એક સ્વાદિષ્ટ અને હેલ્થી રેસિપી છે.

#WDC
હરા ભરા કબાબ એ સ્ટાર્ટર તરીકે પીરસાતી રેસિપી છે. એક સ્વાદિષ્ટ અને હેલ્થી રેસિપી છે.

વધુ વાંચો

હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)

Jyoti Joshi
Jyoti Joshi @Jyoti1982

#WDC
હરા ભરા કબાબ એ સ્ટાર્ટર તરીકે પીરસાતી રેસિપી છે. એક સ્વાદિષ્ટ અને હેલ્થી રેસિપી છે.

#WDC
હરા ભરા કબાબ એ સ્ટાર્ટર તરીકે પીરસાતી રેસિપી છે. એક સ્વાદિષ્ટ અને હેલ્થી રેસિપી છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ્સ
4 લોકો
  • 250 ગ્રામવટાણા
  • 2જુડી પાલક
  • 2 નંગબટાકા
  • 2 ટેબલસ્પૂનબ્રેડ ક્રમ
  • 2 નંગલીલાં મરચાં
  • 1/4 ટી સ્પૂનચાટ મસાલો
  • 1/4 ટી સ્પૂનઆમચૂર પાઉડર
  • 1/4 ટી સ્પૂનજીરું પાઉડર
  • 1 ટી સ્પૂનખાંડ
  • 6 નંગકાજુ
  • 2 ટેબલસ્પૂનલીલાં ધાણા
  • 2 ટેબલસ્પૂનતેલ
  • સ્વાદ મુજબ મીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ્સ
  1. 1

    પાલક તથા વટાણા ને પરબોઈલ્ડ કરી લો. પાલક નું પાણી નિતારી લઇ વટાણા અને પાલક મિક્સર માં ક્રશ કરી લો.

  2. 2

    હવે એક બાઉલ માં મિશ્રણ કાઢી લઇ એમાં બાફેલાં બટાકા સ્મેશ કરી ઉમેરો.

  3. 3

    મિશ્રણમાં ક્રશ કરેલાં લીલાં મરચાં, લીલાં ધાણા, બધા મસાલા, ખાંડ, મીઠું બ્રેડ ક્રમ્સ ઉમેરી મિક્સ કરો. હવે મિશ્રણ ના એક સરખાં ગોળા બનાવી એને થેપી લો. થેપેલા કબાબ પર કાજુ લગાવો.

  4. 4

    એક તવા પર તેલ મૂકી થેપેલા કબાબ શેકી લો. એક બાજુ થાય એટલે બીજી બાજુ શેકો. તૈયાર છે હરાભરા કબાબ.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jyoti Joshi
Jyoti Joshi @Jyoti1982
પર March 08, 2022 09:35
i love cooking. it makes me happy.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Minal sompura
Minal sompura @Minal_371
July 30, 2022 18:09
તમારી રેસિપી સરસ che તે જોઈ મેં પણ બનાવી
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સમોસા વિથ છોલે ચાટ (Samosa with Chhole Chat recipe in Gujarati) (Jain)
  2. ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
  3. સમોસા ચાટ શોટ્સ (Samosa chat shots)
  4. સ્ટફ ફ્રાઈડ ઈડલી (Stuffed Fried Idli Recipe In Gujarati)
  5. રોઝ લાટે (Rose Latte recipe in Gujarati)
  1. ઓરીયો શેક (Oreo Shake Recipe In Gujarati)
  2. ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
  3. બળી પેંડા (Bari Penda Recipe In Gujarati)
  4. પાલક પૌંઆ ના મુઠીયા (Palak Poha Muthia Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16046459
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close