ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)

Ekta Vyas
Ekta Vyas @eAvys

#women's day Specia
ફાડા લાપસી #WDC

ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)

#women's day Specia
ફાડા લાપસી #WDC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડઘો કલાક
  1. ૧ વાડકીઘઉંના ફાડા
  2. ૧ વાડકીઘી
  3. ૨ વાડકીખાંડ
  4. ૧ ચમચીઈલાયચી પાઉડર
  5. ૧ ચમચીલાલ દ્રાક્ષ
  6. ૧ ચમચીકાજુબદામ
  7. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

અડઘો કલાક
  1. 1

    સૌ પ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરવુ ઘી ગરમ થઈ જાય એટલે તેમા ઘઉં ના ફાડા લાપસી નાખી ઘી બરાબર સાતળી લેવુ

  2. 2

    ફાડા લાપસી બરાબર શેકાય જાય એટલે તેને કૂકર માં પાણી જરૂર મુજબ રેડી ૪/૬ સીટી વગાડવી ત્યારબાદ કુકર થડુ થાય એટલે

  3. 3

    એક કડાઈમાં મા ઘી ગરમ કરવુ આપણે જે ફાડા લાપસી કૂકર બાફયા તે લાપસી થોડીવાર માટે થવા દો તેમા ખાંડ ને ઈલાયચી પાઉડર લાલ દ્રાક્ષ નાખી મિક્સ કરી લો

  4. 4

    લાપસી બરાબર શેકાય જાય એટલે તેને બાઉલમાં કાઢી કાજુબદામ થી ગાનિશ કરો તો તૈયાર છે ફાડા લાપસી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ekta Vyas
Ekta Vyas @eAvys
પર

Similar Recipes