કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)

RITA
RITA @RITA2

#WDC મારૂ ફેવરિટ ફુડ પાણીપુરી)

#WDC મારૂ ફેવરિટ ફુડ પાણીપુરી)

વધુ વાંચો

પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)

RITA
RITA @RITA2

#WDC મારૂ ફેવરિટ ફુડ પાણીપુરી)

#WDC મારૂ ફેવરિટ ફુડ પાણીપુરી)

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45મીનીટ
2વ્યક્તિ માટે
  • 200 ગ્રામમગ ફણગાવેલા
  • 10 નંગબાફેલ બટાકા નો માવો
  • 1પેકેટ પાણી પૂરી ની પૂરી
  • 1 વાટકીચણાના લોટ ની સેવ
  • 1 વાટકીપૌઆ નો ચેવડો
  • 1 નાની વાટકીશીંગ દાણા
  • 3 નંગજીણી સમારેલી ડુંગળી
  • 1 વાટકીશેકેલા મમરા
  • ફુદીના નુ પાણી બનાવવા માટે:-
  • 1ઝુડી સમારેલો ફુદીના
  • 1/4ઝુડી સમારેલ ધાણા ભાજી
  • 1 ચમચીસંચળ પાઉડર
  • 1/4 ચમચીચાટ મસાલો
  • મીઠું સ્વાદ મુજબ
  • 3 નંગલીંબુ નો રસ
  • 6,7 નંગલીલા મરચાં
  • 1કટકો આદુ
  • 7,8 નંગબરફના ટુકડા
  • તીખુ મીઠું પાણી બનાવવા માટે:-
  • 1 નાની વાટકીઆંબલી નો પલ્પ
  • 2 નાની વાટકીગોળ
  • 2 ચમચીઆદુમરચા, લસણ ક્રશ કરેલા
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • 1 ચમચીસચંળ પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45મીનીટ
  1. 1

    ફુદીના ધાણાભાજી સાફ કરી આદુ બધુ પાણી થી સરખુ ધોઈ લેવુ.હવે બધુ સમારી મીક્ષ્ચર જાર મા લઈ તેમાં સચંળ, ચાટ મસાલો, મીઠું, લીંબુ નો રસ અને બરફ ના ટુકડા નાખી ને બધું ક્રશ કરી લેવુ. એક વાસણ માં બધુ મીશ્રણ લઈજરુર મુજબ પાણી નાખી ને ફ્રીઝ મા મુકી દેવું. વહેલા પાણી બનાવી લેવું. તો પાણી નો સ્વાદ આવે છે.

    પાણી પૂરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તીખુ મીઠું પાણી બનાવવા આંબલી ને પાણીથી ધોઈને કુકરમાં પાણી નાખી ને તેમાં આંબલી અને ગોળ નાખી ને મીક્ષ કરી બાફી લેવુ.ઠંડુ થાય પછી ક્રશ કરી તેમાં આદુમરચા લસણ ક્રશ કરેલા નાખી મરચું અને સંચળ પાઉડર અને પાણી નાખી પાણી તૈયાર કરી લેવુ.

    પાણી પૂરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાણી પૂરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાણી પૂરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પાણી પૂરી ની પૂરી, સેવ,સમારેલી ડુંગળી, મગ (મગ મે વધારી ને લીધા છે.)પૌઆ નો ચેવડો, શીંગ દાણા શેકેલા, બટાકા નો માવો મસાલો કરી ને અને બંને પાણી બધું તૈયાર કરી લીધું છે. આવી રીતે મે મારું ફેવરીટ ફુડ પાણીપુરી.

    પાણી પૂરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    મારું ફેવરીટ ફુડ પાણીપુરી મે વુમન ડે ને દિવસ ને યાદ કરી પાણી પૂરી બનાવી છે.

    પાણી પૂરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તો તૈયાર છે પાણી પૂરી

    પાણી પૂરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાણી પૂરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાણી પૂરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

RITA
RITA @RITA2
પર March 08, 2022 12:09

ટિપ્પણીઓ (3)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
March 01, 2023 13:26
Wow, tempting 👍👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Panipuri

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સમોસા વિથ છોલે ચાટ (Samosa with Chhole Chat recipe in Gujarati) (Jain)
  2. સમોસા ચાટ શોટ્સ (Samosa chat shots)
  3. ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
  4. દૂધ નો હલવો (Milk Halwa Recipe in gujarati)
  5. મકાઈ ના રોટલા (Makai Rotala recipe in Gujarati)
  1. પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
  2. સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
  3. ગાજર ટામેટાં નુ સુપ (Gajar Tomato Soup Recipe In Gujarati)
  4. દ્વારકા ની સ્પેશ્યલ છુટી ખીચડી (Dwarka Special Chhuti Khichdi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16046703
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close