ડ્રાયફ્રુટ શ્રીખંડ (Dryfruit Shrikhand Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દહીં ને કોટન ના કપડા માં ૨૦ થી ૨૫ મિનિટ સુધી બાંધવું જેથી એક્સ્ટ્રા પાણી નીકળી જાય.
- 2
ત્યારબાદ તેમાં દળેલી ખાંડ અને તાજી મલાઈ ઉમેરી બરાબર મિક્સ કરો.પછી એક સ્ટેઇનર માં મૂકી ઘસો.આનાથી શ્રીખંડ નું ટેક્સચર બહુ સરસ આવશે.
- 3
પછી તેમાં ડ્રાય ફ્રુટ મિક્સ કરો.એક બાઉલ માં ૧ ટી સ્પૂન દૂધ લઈ કેસર ના તાંતણા મિક્સ કરી શ્રીખંડ માં ઉમેરી દો.
- 4
તો રેડી છે આપણું ડ્રાય ફ્રુટ શ્રીખંડ.તેને ફ્રીઝ માં સેટ થવા માટે ૩૦ મિનિટ રાખો.ઠંડુ ઠંડુ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- ધાણી મમરા નું મિક્સ ચવાણું (Dhani Mamra Mix Chavanu Recipe In Gujarati)
- શ્રીખંડ (Shrikhand Recipe In Gujarati)
- ફ્રોઝન ફુદીના પાણી (Frozen Pudina Pani Recipe In Gujarati)
- ખસ્તા મરી -જીરા પૂરી (Khasta Black Pepper Jeera Poori Recipe In Gujarati)
- અમેરિકન મકાઈ નો ચેવડો (American Makai Chevdo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16077113




ટિપ્પણીઓ (4)