અંગુર બાસુંદી (Angoor Basundi Recipe In Gujarati)

અંગુર બાસુંદી (Angoor Basundi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં દૂધ ગરમ કરો. ઉભરા આવે એટલે એક મિનીટ હલાવીને ગેસ બંધ કરો. દૂધ થોડું ઠંડુ કરો. બે મિનિટ હલાવો. પછી લીંબુનો રસ માં એક ચમચી પાણી રેડી હલાવી દૂધમાં થોડું થોડું નાખી હલાવતા જાવ. દૂધમાંથી પનીર સરસ બની ગયું છે. પનીર ને ચારની માં કપડું મુકી ચારની માં એડ કરો. તેના ઉપર થોડો પાણી રેડી દો.
- 2
કપડા ની ગાંઠ મારી બધું પાણી કાઢી લેવું. હવે કપડા ને એક કલાક લટકાવી દો. હવે કપડામાંથી પનીર લઈ, એક પ્લેટમાં લઈ લો. પછી હળવા હાથથી મસરો. પાંચ મિનિટ મસરો. પછી તેને છુંટુ કરી તેમાં એક ચમચી કોર્નફ્લોર, ખાંડ, બેકિંગ પાઉડર નાખી મિક્સ કરો હવે તેમાંથી નાના નાના અંગુર બનાવવા.
- 3
હવે એક કઢાઈમાં ખાંડ નાખી પાંચ વાટકી પાણી રેડી ગરમ કરો. હવે તેમાં જે અંગુર બનાવ્યા છે તેમાં નાખી કુકર નું ઢાંકણ ઢાંકી ફુલ ગેસ પર એક સીટી વગાડવી. પછી ગેસ ધીમો રાખી સાત થી આઠ મિનિટ રાખી ગેસ બંધ કરો. કુકર ખોલી એક કપ ઠંડું પાણી રેડી હલાવી કુકર ને બંધ કરી ચાર મિનિટ પછી કુકર ને ખોલો. રેડી છે અંગુર.
- 4
હવે એક કડાઈમાં દૂધ લઈ તેને ધીમા તાપે દસથી પંદર મિનિટ ઉકાળો. તેમાં ચપટી કેસર ઉમેરી હલાવો. હવે દૂધ ઉકળી જાય એટલે તેમાં ખાંડ નાખી પાંચ મિનિટ ઉકાળો. દૂધ 1/2 થઈ જાય એટલે ગેસ બંધ કરો. રેડી છે રબડી. તેને એક બાઉલમાં કાઢી ઈલાયચી પાઉડર નાખી હલાવી લો. અંગુર ને કુકરમાં ચાર કલાક રહેવા દીધા છે. અંગુર ને ઝારામાં લઈ બાસુંદી માં ઉમેરી લો.થોડીક બાસુંદી ગરમ હોય ત્યારે જ અંગુર ઉમેરવા.
- 5
રેડી છે અંગુર બાસુંદી. તેને સર્વિંગ બાઉલમાં લઈ ઉપરથી બદામ, પિસ્તાની કતરણ અને કેસર નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઇન્સ્ટન્ટ બાસુંદી (Instant Basundi Recipe In Gujarati)
#ff1#non fried Farali Recipe Jayshree G Doshi -
અંગુર રબડી(angoor rabdi in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ10#વિકમીલ2 હુ મારી બેન શીતલ પાસેથી રસગુલ્લા બનાવતા શીખી છું પહેલાં બનાવતી પણ આટલો સંતોષ નહોતો થતો, શીતલ પાસેથી શીખીને મેં બનાવ્યા તો મને બહુ જ મજા આવી બહુ જ સરસ બન્યા છે, અને બહુ ઇઝી પણ છે. મેં તેમાં થોડા ફેરફાર કરી અંગુર રબડી બનાવી છે. અંગુર એકદમ સ્પોનજી થયા છે.થેંક યુ સો મચ શીતલ.અને મારી ઇબુક માટે પણ મસ્ત રેસીપી...... Sonal Karia -
ઘઉં ની સેવ નો શીરો (Wheat Sev Sheera Recipe In Gujarati)
#HR#Holi recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
ઘઉં ની સેવ બીરંજ (Wheat Sev Biranj Recipe In Gujarati)
#HR#Holi recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
અંગુર રબડી (Angoor Rabdi Recipe in Gujarati)
#KS3# Post 3 કોઈપણ ઋતુ માં ,વાર તહેવારે અને લગ્નપ્રસંગે આ વાનગી બનતી જ હોય છે. Alpa Pandya -
-
બાસુંદી (Basundi recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ્સ#માઇઇબુક#posts 18આ વાનગી ભારતની પરંપરાગત વાનગીમા ની એક છે જેને બનાવતા થોડી વાર લાગે છે પણ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બને છે. Hetal Vithlani -
-
-
અંગુર રસ મલાઈ (Angoor Ras Malai Recipe In Guajarati)
રસગુલલા તો બનાવી અને પણ મે આજે તેમાથી કંઈ ક નવુ કરી ને રસમલાઈ બનાવી છે. Chandni Dave -
અંગુરી રબડી (Angoori Rabdi Recipe In Gujarati)
અંગુરી રબડી એક સ્વાદિષ્ટ મીઠાઈ નો પ્રકાર છે જે સોફ્ટ પનીર નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. દૂધને બાળીને રબડી બનાવવામાં આવે છે અને તેમાં પનીરના સોફ્ટ અને સ્પોન્જી બૉલ મૂકવામાં આવે છે. આ એક પરંપરાગત ભારતીય મીઠાઈ છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને વાર તહેવાર દરમિયાન બનાવવામાં આવે છે. આ મિઠાઈ ભોજનની સાથે અથવા તો ડીઝર્ટ તરીકે પણ સર્વ કરી શકાય.#PC#cookpadindia#cookpad_gu spicequeen -
ડ્રાયફુટ મખાના રબડી (Dryfruit Makhana Rabdi Recipe In Gujarati)
#ATW2#TheChefStory#Around the world challenge#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
#KS3આ એક સ્વીટ વાનગી છે. જે નાના મોટા સૌ ને ભાવે. Richa Shahpatel -
-
-
અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
#LSRલગ્ન પ્રસંગ હોય તો મીઠાઈ તો હોય જ.લગ્ન પ્રસંગમાં બનતી અંગુર રબડી બનાવી છે. Hetal Vithlani -
મસાલા ચણા (Masala Chana Recipe In Gujarati)
#HR#Holi recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
-
ધાણી મમરા નું મિક્સ ચવાણું (Dhani Mamra Mix Chavanu Recipe In Gujarati)
#HR#Holi recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
હોમમેડ મકાઈ ની ધાણી (Homemade Makai Dhani Recipe In Gujarati)
#HR#Holi recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
હોમ મેડ જુવાર ની ધાણી (Homemade Jowar Dhani Recipe In Gujarati)
#HR#Holi recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
-
-
માવા અંગુર રબડી (Mawa Angoor Rabdi Recipe In Gujarati)
#KS3#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ડ્રાયફ્રુટ લસ્સી (Dryfruit Lassi Recipe In Gujarati)
#SM#sharbat & milk shake challenge Jayshree Doshi -
-
અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
#ff1#ફરાળી રેશીપી#ફાસ્ટ એન્ડ ફેસ્ટિવ ચેલેન્જ#નોન ફ્રાઈડ ફરાળી જૈન રેશીપી#નોન ફ્રાઈડ ફરાળી રેશીપી Smitaben R dave -
-
ડ્રાઇફ્રૂટ બાસુંદી(Basundi recipe in gujarati)
#વેસ્ટ#સાતમ બાસુંદી - તે એક સમૃદ્ધ ભારતીય મીઠાઈ છે જે દૂધનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે ..બાસુંદી એ મીઠું જાડું દૂધ છે...જેમાં કેસર અને દ્રાયફ્રૂટ ઉમેરો બનાવવામાં આવે છે... જે આપના ગુજરાત અને મહારાષ્ટ્ર માં ખુબ જ લોકપ્રિય ગણાય છે ..તહેવારો માં બધા ના ઘરે ખાસ બનતી હોય છે...કારણકે એક તો ઘરની ખુબ j ochi સામગ્રી થી બને છે અને જલ્દી બની જાય છે...બાસુંદી માં દૂધ ને ખૂબ જ ઉકાળવામાં આવે છે ..જ્યાં સુધી ગત્ત ના બની જાય. અને કેસર ડ્રાયફ્રૂટ થી ભરપુર ઠંડી ઠંડી ખાવાની મજા જ અલગ છે. તો તમે પણ જરૂર થી બનાવજો. ..😋👍 Twinkal Kalpesh Kabrawala
More Recipes
ટિપ્પણીઓ