પોટેટો બાઈટસ (Potato Bites Recipe In Gujarati)

Beena Radia @cook_26196767
પોટેટો બાઈટસ (Potato Bites Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16083005

બટાકા ને ઘોઈ બાફી લો ઠરે એટલે છાલ ઉતારી લો મેશ કરી લો તેમા મીઠું અને કોનૅ ફલોર ઉમેરી બરાબર મિક્સ કરો હવે રોલ કરી એક સરખા લુઆ ચાકુ થી કટ કરી લો ફોક થી ઇમ્પ્રેશન આપી ગરમ તેલ મા કીસપી તળી લો ગરમ ગરમ સર્વ કરો તૈયાર છે ટેસ્ટી પોટેટો બાઈટસ
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ