તીખા શક્કરપારા (Tikha Shakkarpara Recipe In Gujarati)

Ami Desai
Ami Desai @amu_01
Surat
શેર કરો

ઘટકો

  1. 1 કપમેંદો
  2. 2 ટેબલ સ્પૂનઘઉંનો લોટ
  3. 1 ટી.સ્પૂનચીલી ફ્લેક્સ
  4. 1 ટી.સ્પૂનકસુરી મેથી
  5. જરૂર મુજબ મીઠું
  6. તેલનું મોણ
  7. તળવા માટે :-
  8. તેલ
  9. ગાર્નીશિંગ માટે :-
  10. લાલ મરચું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેંદો, ઘઉંનો લોટ, ચીલી ફ્લેક્સ, કસૂરી મેથી, મીઠું અને તેલનું મોણ નાખી કઠણ લોટ બાંધી લો.

  2. 2

    ત્યારબાદ લોટ ને વણી શક્કરપારા કટ કરી લો અને ગુલાબી રંગના તળી લો.

  3. 3

    શક્કરપારા ને લાલ મરચાં થી ગાર્નીશ કરી સર્વ કરો...

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ami Desai
Ami Desai @amu_01
પર
Surat
❤️I love cooking for myself and cooking for my family💝
વધુ વાંચો

Similar Recipes