બાજરી ના લોટ ની જીરા પૂરી (Bajri Flour Jeera Poori Recipe In Gujarati)

#FFC7 જીરા પૂરી (બાજરી ના લોટ ની)
આ પૂરી બાજરીના લોટમાં થોડો ઘઉનો લોટ ઉમેરીને બનાવી છે અને આ પૂરી ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે અને ખાસ તો ડિલિવરીમાં ખાવામાં આવે છે
બાજરી ના લોટ ની જીરા પૂરી (Bajri Flour Jeera Poori Recipe In Gujarati)
#FFC7 જીરા પૂરી (બાજરી ના લોટ ની)
આ પૂરી બાજરીના લોટમાં થોડો ઘઉનો લોટ ઉમેરીને બનાવી છે અને આ પૂરી ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે અને ખાસ તો ડિલિવરીમાં ખાવામાં આવે છે
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં બાજરી નો લોટ લઈને તેમાં બધા જ મસાલા મિક્સ કરો હવે તેમાં તેલનું મોણ નાખવું મૂઠી પડતું મોણ રાખવું હવે તેમાં થોડું થોડું પાણી લઇ ને કડક લોટ બાંધવો
- 2
પાણી વધારે પડી ન જાય તેનું ધ્યાન રાખવું કારણ કે બાજરી ના લોટ ને લીધે લોટ ઢીલો થઈ શકે છે હવે લોટને પાંચ મિનિટ માટે ઢાંકીને રાખી મૂકો હોય તેમાંથી લુઆ લુઆ કરીને પૂરી વણી લો હવે તેમાં છરી વડે કાપા પાડી લો
- 3
હવે પૂરીને ગરમ તેલમાં તળી લો ધીમા તાપે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો ગરમાગરમ પૂરી રાયતા મરચા સાથે ખુબ જ સરસ લાગે છે ચા સાથે પણ ખાઈ શકાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જીરા પૂરી (Jeera Poori Recipe In Gujarati)
#FFC7સવારે કે સાંજે નાસ્તામાં કડક જીરા પૂરી ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે, જીરુ પાચન માટે ખુબ જ લાભદાયી છે. Pinal Patel -
-
-
-
જીરા પૂરી (Jeera puri recipe in Gujarati)
#HR#FFC7#week7#cookpadgujarati#cookpadindia#cookpad જીરા પૂરી એક ખૂબ જ ક્રિસ્પી પૂરી છે. આ પૂરીને સૂકા નાસ્તા તરીકે બનાવવામાં આવે છે. જીરા પૂરી માં ઘઉંનો લોટ અને મેંદાનો લોટ લઈ સરસ મજાની ક્રિસ્પી અને સ્વાદિષ્ટ પૂરી બનાવવામાં આવે છે. આ જીરા પુરી ને સૂકા નાસ્તા તરીકે યાત્રા-પ્રવાસમાં લઈ જવા માટે કે બાળકોના ટિફિન બોક્સમાં પણ આપી શકાય છે. તહેવારના દિવસોમાં આ જીરા પૂરી ને અગાઉથી બનાવી રાખી તહેવાર સમયે વાપરવામાં આવે છે. આ પૂરીને બનાવી લાંબા સમય માટે સ્ટોર કરી શકાય છે. મેં આજે હોળીના તહેવાર નિમિત્તે એક સરસ મજાના ફરસાણમા જીરા પૂરી બનાવી છે. Asmita Rupani -
-
જીરા પૂરી (Jeera Poori Recipe In Gujarati)
#FFC7#Week-7#Cookpad#Cookpadgujarati#Cookpadindiaક્રિસ્પી ટેસ્ટી જીરા પૂરી બનાવવામાં મીઠું જીરુ મોણ માટે તેલ નો ઉપયોગ કરવાથી જીરા પૂરી ટેસ્ટી અને ક્રિસ્પી બને છે આ પૂરી નો તહેવાર માં ખૂબ ઉપયોગ કરવામાં આવે છે નાસ્તામાં પણ જીરા પૂરી નો ઉપયોગ કરવામાં આવે છે Ramaben Joshi -
જીરા મસાલા સમોસા પૂરી (Jeera Masala Samosa Poori Recipe In Gujarati)
#FFC7 જીરા મસાલા સમોસા પૂરી(લોચા પૂરી) Jayshree Chotalia -
મેથી બાજરી ના વડા (Methi Bajri Vada Recipe In Gujarati)
#ff3 #EBથીમ 16અઠવાડિયું 16#childhood#શ્રાવણબાજરીના વડાને ગુજરાતી નાસ્તાની યાદમાં ટોચનું સ્થાન આપવું પડે. ગરમાગરમ ચા સાથે જો સ્વાદિષ્ટ બાજરીના વડા મળી જાય તો ગુજરાતીઓની સવાર સુધરી જાય છે. એમાંય શિયાળો હોય તો મેથી નાંખીને બનાવેલા બાજરીના વડાની મજા જ કંઈક ઓર હોય છે. પરંતુ જો તેનો લોટ બરાબર ન બંધાય તો બાજરીના વડા ચવ્વડ થઈ જાય છે અથવા તો તેનો સ્વાદ બરાબર નથી આવતો. આ રેસિપીથી બાજરીના વડા બનાવશો તો તે બિલકુલ ચવ્વડ નહિ બને અને એટલા ટેસ્ટી બનશે કે બધા જ વખાણશે.કાઠિયાવાડમાં આ વડાને છમ વડાપણ કહે છે ,આ વડા ઠંડા ખુબ જ સરસ લાગે છે એટલે શીતળા સાતમ પર ખાસ બનાવાય છે . Juliben Dave -
-
-
બાજરી ના લોટ નુ ખીચુ (Bajri Khichu Recipe in Gujarati)
#GA4#Week24#Bajri#post.3સૌથી પચવામાં હલકો ખોરાક ખીચું છે. અને તેમાં બાજરી પચવામાં હલકી. અને શક્તિવર્ધક છે .શિયાળામાં બાજરી વધારે ખાવામાં આવે છે. આજે મેં બાજરી નુ ખીચુ બનાવ્યું છે. Jyoti Shah -
જીરા પૂરી (Jeera Puri Recipe in Gujarati)
#FFC7#week7#cookpadgujarati પુરી એ ભારતીય બ્રેડ છે જે ગુજરાતમાં ખૂબ જ લોકપ્રિય છે. આ પુરીની રેસીપી ખૂબ જ સરળ છે અને તેને માત્ર મીઠું અથવા મસાલા વડે સાદી બનાવી શકાય છે. માત્ર થોડા મસાલા અને જીરું ઉમેરવાથી આ પુરી ખસ્તા અને ક્રિસ્પી એક ખાસ વાનગી બની જાય છે. જીરા પૂરી એ ખૂબ જ ક્રિસ્પી ને ખસ્તા પૂરી છે. આ પૂરી ને સૂકા નાસ્તા તરીકે બનાવવામાં આવે છે. જીરા પૂરી માં ઘઉંનો લોટ અને મેંદા નો લોટ ઉમેરવામાં આવે છે ને સરસ મજા ની ક્રિસ્પી ને ખસ્તા પૂરી બનાવવામાં આવે છે. આ જીરા પૂરીને સૂકા નાસ્તા તરીકે યાત્રા - પ્રવાસ કે બાળકોના ટિફિન બોકસમાં પણ આપી સકાય છે. આ પૂરી ને તહેવારોના દિવસો માં બનાવાવવા માં આવે છે. આ પૂરી ને સ્ટોર પણ કરી સકાય છે. Daxa Parmar -
જીરા પૂરી (Jeera Poori Recipe In Gujarati)
આ પૂરી બહુ સરસ લાગે છે. છોકરાઓ ને લંચ બોકસ માં પણ આપી શકાય છે. જીરા પૂરી ગુજરાતીઓ નો ફેવરેટ નાસ્તો છે.#FFC7 Bina Samir Telivala -
ઘઉં નાં લોટ ની તીખી પૂરી (Wheat Flour Tikhi Poori Recipe In Gujarati)
#આ પૂરી ચા સાથે કે પછી અથાણાં, છુન્દો સાથે સરસ લાગે છે. Arpita Shah -
ક્રિસ્પી જીરા પૂરી (Crispy Jeera Poori Recipe In Gujarati)
#FFC7#week7 આ જીરા પૂરી ખાસ કરી ને નાસ્તા માટે બનાવવામાં આવે છે જે ખૂબ જ અને સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બને છે.અને લાંબો સમય સ્ટોર પણ કરી શકાય છે. Varsha Dave -
જીરા પૂરી (Jeera Poori Recipe In Gujarati)
#Foodfestival#FFC7#WEEK7જીરા પૂરી કઠણ અને નરમ બંને રીતે બનાવી શકાય છે સાથે ખાટું અથાણું, ચટણી, ચા પીરસી શકાય. મેં અહીં લાલ મરચાં ની ચટણી સાથે સર્વ કરી છે. Krishna Mankad -
જીરા વાળી લોચા પૂરી (Jeera Locha Poori Recipe In Gujarati)
#GA4 #Week9કંઈક અલગ કરવા માં પરોઠા ના લોટ માંથી પૂરી બનાવી લીધી..જીરા વાળી લોચા પૂરી ગરમ ગરમ ખાવાની મજા આવે અને ઠંડી ખાવા ની પણ મજા આવે. Kshama Himesh Upadhyay -
-
-
મરી મસાલા જીરા પૂરી (Mari Masala Jeera Poori Recipe In Gujarati)
#FFC7#week7#ફૂડફેસ્ટિવલ#જીરાપૂરી#Cookpad#Cookpadindia#Cookpadgujarati#Cooksnapમરી મસાલા જીરા પૂરી Manisha Sampat -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
મેંદા ના લોટ અને ચણાના લોટને લઈ ફરસી પૂરી બનાવી આ પૂરી બહુ જ સરસ લાગે છે#RC1 Rajni Sanghavi -
મસાલા જીરા પૂરી (Masala Jeera Poori Recipe In Gujarati)
#FFC7કોરા નાસ્તામાં અવારનવાર બનતી મસાલા જીરા પૂરી. Dr. Pushpa Dixit -
-
બાજરી ના લોટ ની રાબ (Millet Flour Raab Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiબાજરીના લોટ ની રાબ શરદી કફ મા બાજરી ના લોટ ની રાબ ફાયદાકારક છે Ketki Dave -
-
પાલક બાજરી વડા(palak bajri vada recipe in Gujarati)
#વિકમીલ૩ #ફ્રાઇડઆ વડા શિયાળામાં તેમજ ચોમાસામાં ચા સાથે ખાવામાં ખુબ જ સરસ લાગે છે. આ વડા ને તમે નાસ્તામાં ગમે ત્યારે લઈ શકો છો. Kala Ramoliya -
મલ્ટીગ્રેઇન ક્રિસ્પી જીરા પૂરી (Multigrain Crispy Jeera Poori Recipe In Gujarati)
#FFC7#Week 7 Rita Gajjar -
પૂરી(poori Recipe in Gujarati)
#GA4#week9#puriફરસી પૂરી નું નામ સાંભળતા જ આપણા મગજમાં મેંદો રવો કે સોજી નો વિચાર આવેપણ મેં આજે ઘઉંના લોટમાંથી અસલ મેદા માં થી બને તેવી જ ફરસી પૂરી બનાવી છેજે ટેસ્ટમાં પણ ખુબ જ સરસ લાગે છેદિવાળીના તહેવાર આવે અને ઘરમાં ફરસી પૂરી ના બને એવું બને જ નહીં Rachana Shah -
More Recipes
ટિપ્પણીઓ (2)