કોર્ન પનીર સેન્ડવીચ (Corn Paneer Sandwich Recipe In Gujarati)

Rita Vithlani @cook_17141455
કોર્ન પનીર સેન્ડવીચ (Corn Paneer Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ડુંગળી અને કેપ્સીકમ ને સમારી લો.
- 2
સૌપ્રથમ મકાઈને બાફી તેના દાણા કાઢી લો. એક બાઉલમાં પનીર, ડુંગળી, કેપ્સીકમ લો. તેમાં મીઠું, લાલ મરચું,ચાટ મસાલો ઉમેરો.
- 3
બ્રેડ પર લીલી ચટણી લગાડો. બ્રેડ પર સ્ટફિંગ મૂકો. બટર લગાડી બ્રેડને શેકી સેન્ડવીચ ને કેચઅપ સાથે સર્વ કરો. તૈયાર છે સ્ટ્રીટ સ્ટાઇલ સેન્ડવીચ
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16085814









ટિપ્પણીઓ