રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા પીઝા બેજ લો હવે તેના પર સોસ લગાવી લો હવે બધા વેજીટેબલ મુકી દો
- 2
હવે તેના પર ઓરેગાનો, ચીલી ફલેકસ ભભરાવો ચીઝ છીણી લો
- 3
હવે તવા પર મુકી ધીમા તાપે થવા દો ચીઝ ઓગળી જાય એટલે તેણે સર્વિગ પ્લેટ માં કાઢી કટ કરી ટામેટા સોસ સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
વેજીટેબલ પીઝા (Vegetable Pizza Recipe in Gujarati)
#GA4#Week22#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
-
-
-
-
પીઝા(Pizza recipe in Gujarati)
#GA4#week12#mayonnaiseપીઝા એ દરેક ધરમા બનતી રેસીપી છે દરેક નાં ધર માં અલગ અલગ રીતે પીઝા બનાવવા માં આવે છે મેં માયોનીઝ તથા વેજીટેબલ્સ લઈ ને બનાવ્યા છે Sonal Shah -
-
-
-
-
પિઝા(Pizza recipe in Gujarati)
ચીઝ નાના મોટા સૌને ભાવે. ચીઝ ની આઈટમ બનાવીએ તો બધા છોકરાઓ પણ ખુશ. કઈ આઈટમ ના ભાવે ને ચીઝ નાખી આપીએ તો ખુશ.#GA4#week17 Richa Shahpatel -
કોનૅ પીઝા (Corn Pizza Recipe In Gujarati)
#ઈટાલીયનપીઝા નાં રોટલા થોડા દિવસ પહેલા જ બનાવી ને રાખ્યાં હતાં તો પીઝા બનાવવા ખુબ જ સરળ થઈ ગયા..બસ કેપ્સીકમ, ડુંગળી અને મકાઈ ના દાણા તૈયાર કરી લીધાં.. બહાર તો આ સમયે ખાવાં જવાનું શક્ય જ નથી.. તો બહાર જેવા જ પીઝા ઘરે ઓવન વિના જ બની જાય છે.. Sunita Vaghela -
-
-
-
-
-
-
-
ભાખરી પીઝા(Bhakhri Pizza Recipe In Gujarati)
બાળકો ને પ્રિય એવા પીઝા નામ વાંચતા જ એમને મોં માં પાણી આવી જાય છે.. ત્યારે ચાલો આપણે પણ બનાવીએ પીઝા.. એ પણ ભાખરી પીઝા.... મેંદો બને ત્યાં સુધી ટાળી શકીએ તો સારુ. Maltigrain લોટ માં થી બનાવી ને પણ આપી શકો છો પીઝા.... 🥰 Noopur Alok Vaishnav -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16461298
ટિપ્પણીઓ