ગ્રેવી મન્ચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગાજર,કોબી, ડુંગળી, મરચાં બધું સમારી લો.
- 2
ત્યારબાદ મેંદો અને કોર્નફ્લોર તૈયાર રાખો તેમજ બધા જ શાકભાજી સમારી લો.
- 3
ત્યાર બાદ એક વાસણમાં બધા જ શાકભાજી મીઠું-મરી તેમજ કોન ફ્લોર અને મેંદો નાખી લોટ બાંધો અને લોટના ગોળા વાળી લો.
- 4
હવે એક પેનમાં તેલ મૂકી બધા જ મળેલા ગોળા તળી લો તૈયાર છે મંચુરિયન.
- 5
હવે એક વાસણમાં થોડું તેલ મૂકી ડુંગળી લસણ બધું જ નાખીને સાંતળી લો.ત્યાર બાદ તેમાં પાણી નાંખી કોર્નફ્લોર નાખી ઉકળવા મુકો અને તેની અંદર મંચુરિયન નાખી દો.
- 6
થોડીવાર ઉકળવા દો તેમાં સોયા સોસ - અને કેચપ પણ નાખો તૈયાર છે ગ્રેવી મન્ચુરિયન ગરમ ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16102437




ટિપ્પણીઓ (3)