ગ્રેવી મન્ચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati)

R. V. Solanki
R. V. Solanki @mks7129

ગ્રેવી મન્ચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30થી 35 મિનિટ
બે લોકો
  1. 200 ગ્રામકોબી
  2. 1 નંગ મોટું ગાજર
  3. ૮ થી ૧૦ કળી લસણ
  4. મોટી ડુંગળી
  5. મોટુ કેપ્સિકમ
  6. ૧ નાની વાટકીકોર્ન ફ્લોર
  7. 1/2 વાટકી મેંદો
  8. 1/2 ચમચી મરી પાઉડર
  9. સ્વાદ અનુસારમીઠું
  10. તળવા માટે તેલ
  11. સોયા સોસ અને જરૂરિયાત મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

30થી 35 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ગાજર,કોબી, ડુંગળી, મરચાં બધું સમારી લો.

  2. 2

    ત્યારબાદ મેંદો અને કોર્નફ્લોર તૈયાર રાખો તેમજ બધા જ શાકભાજી સમારી લો.

  3. 3

    ત્યાર બાદ એક વાસણમાં બધા જ શાકભાજી મીઠું-મરી તેમજ કોન ફ્લોર અને મેંદો નાખી લોટ બાંધો અને લોટના ગોળા વાળી લો.

  4. 4

    હવે એક પેનમાં તેલ મૂકી બધા જ મળેલા ગોળા તળી લો તૈયાર છે મંચુરિયન.

  5. 5

    હવે એક વાસણમાં થોડું તેલ મૂકી ડુંગળી લસણ બધું જ નાખીને સાંતળી લો.ત્યાર બાદ તેમાં પાણી નાંખી કોર્નફ્લોર નાખી ઉકળવા મુકો અને તેની અંદર મંચુરિયન નાખી દો.

  6. 6

    થોડીવાર ઉકળવા દો તેમાં સોયા સોસ - અને કેચપ પણ નાખો તૈયાર છે ગ્રેવી મન્ચુરિયન ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
R. V. Solanki
R. V. Solanki @mks7129
પર

Similar Recipes