ઈડલી ટવિસ્ટ (Idli Twist Recipe In Gujarati)

vibhuti chauhan @Food_Chatka
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા, મેથી અને અડદ ની દાળ ને આખી રાત પાણીમાં પલાળીને રાખો.
- 2
સવારે અડદની દાળ, મેથી અને ચોખાને મિક્ષ્ચર ગ્રાઈન્ડરમાં ક્રશ કરી ખીરૂ તૈયાર કરો. ખીરાને ૩ થી ૪ કલાક આથો આપો.
- 3
ત્યાર પછી ખીરામાં સ્વાદ મુજબ મીઠું અને જરૂર પ્રમાણે સાજીનાફૂલ અથવા ઇનો નાખો અને ખીરાને એકદમ હળવો. બેટી એકદમ ફલફી થાય જાય ત્યાર પછી ઈડલી સ્ટીમર માં બેટર ને નાખી ને ૨૦ મિનિટ ચડવા દો.
- 4
ઈડલી ત્યાર થાય જાય પછી તેને નાના નાના પીસ માં કટ કરી લો.
- 5
એક પેન માં ૨ થી ૩ ચમચા તેલ ઉમેરી જીરું ઉમેરો જીરું બ્રાઉન થઈ જાય ત્યાર પછી તેમાં ઈડલી ના ટુકડા ઉમેરો અને થોડું લાલ મરચું પાઉડર ઉમેરી મિક્સ કરો.
- 6
તૈયાર છે આપણી ઈડલી ટ્વીસ્ટ તેને કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મગની દાળ ગાજર ઈડલી(Moong Daal Carrot Idli Recipe in Gujarati)
આ એક એકદમ હેલ્ધી રેસીપી છે જે તમે નાસ્તા અથવા ડિનર માં પણ ખાય શકો છો.#મોમ#goldenapron3Week 2#Dal Shreya Desai -
-
-
વાટી દાળ નાં ખમણ
#GujaratiSwad#RKSચણા ની દાળ ને પલાળી ને આ ખમણ તૈયાર કરવામાં આવે છે .ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
-
-
ઈડલી (idli recipe in gujrati)
#ભાતઈડલી સાઉથ ઈન્ડીઅન ડીશ છે પણ બધા ની પ્રીય વાનગી છે ગરમાં ગરમ સંભાર અને ચટણી સાથે સર્વ કરો. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
ઈડલી સાંભાર સોટ્સ
#ચોખાનાના થી લઇને મોટા સૌને મનપસંદ ડીસ એટલે ઈડલી સાંભાર.... આજે મે ઈડલી સાંભાર ને અલગ રીતે સવॅ કર્યુ છે. Bhumika Parmar -
ચેટીનાદ કારા ચટની સ્ટફ્ડ ઈડલી (ટ્વીસ્ટેડ ઈડલી સાઉથ ઈન્ડિયન બ્રેકફાસ્ટ રેસિપી)
#સાઉથફ્રેન્ડ્સ, ઈડલી ચટણી સાઉથ ઇન્ડિયન નો ફેવરિટ અને ફેમસ બ્રેકફાસ્ટ છે. મેં અહીં સાઉથ ઇન્ડિયન "ચેટીનાદ કારા" ચટણી ને ઈડલી માં સેટ કરીને એક ટ્વિસ્ટેડ ઈડલી બ્રેકફાસ્ટ તૈયાર કરેલ છે. જેને કોઇપણ ચટણી કે મીઠાં દહીં સાથે સર્વ કરી શકાશે. asharamparia -
-
મસાલા ઈડલી (Masala Idli Recipe In Gujarati)
#Famબાળકો ને હેલ્ધી અને ફેવરિટ... બધા ને પસંદ છે તો થોડુ ચેન્જ કરી બનાવી. Avani Suba -
-
-
-
ઈડલી સંભાર(idli sabhar in Gujarati)
#goldanapron3#week6# માઇઈબુક#પોસ્ટ17#વિક્મીલ3#સ્ટીમ Gandhi vaishali -
-
-
લીલી પીળી ઈડલી
#લીલીપીળીઈડલી તો આપણે હંમેશા ખાતા જ હોઈએ. અને બધા ને ભાવતી વાનગી છે. તો મેં ઈડલી ને વધુ હેલ્થી બનાવવા માટે પાલક નો ઉપયોગ કરી ને લીલી અને હળદર નાખી ને પીળી ઈડલી બનાવી છે. Bhumika Parmar -
સ્ટફ ફ્રાઈડ ઈડલી (Stuffed Fried Idli Recipe In Gujarati)
#સ્ટફફ્રાયઈડલી#FFC6ઈડલી નાના મોટા સૌને ભાવે છે.આ એકવાર જરૂર થી ટ્રાય કરજો.#સ્ટફ ફ્રાય ઈડલી Urvashi Mehta -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16102400
ટિપ્પણીઓ (2)