સંભાર (Sambhar Recipe In Gujarati)

દક્ષિણ ભારત ની ફેમસ વાનગી જેના વગર એ લોકો ની સવાર શરુ નથી પડતી. હવે તો ભારત ભરમાં સંભાર બનતો થયો છે જે બહુજ સ્વાદિષ્ટ બને છે અને પ્રોટીન થી ભરપુર છે. મેં પણ આજે સંભાર બનાવવા ની ટ્રાય કરી છે.
#ST
સંભાર (Sambhar Recipe In Gujarati)
દક્ષિણ ભારત ની ફેમસ વાનગી જેના વગર એ લોકો ની સવાર શરુ નથી પડતી. હવે તો ભારત ભરમાં સંભાર બનતો થયો છે જે બહુજ સ્વાદિષ્ટ બને છે અને પ્રોટીન થી ભરપુર છે. મેં પણ આજે સંભાર બનાવવા ની ટ્રાય કરી છે.
#ST
રાંધવાની સૂચનાઓ
- 1
તુવેર ની દાળ ને બાફી ને સાઈડ પર રાખવી. ફણસી,દૂધી અને ગાજર ને બાફવા.સરગવા ની શીંગ ના કટકા કરી, વચ્ચે કાપો આપી અલગ થી કુકર માં 1 સીટી લઈ બાફવી.
- 2
એક કડાઈ માં તેલ ગરમ કરી અંદર જીરું, સુકા લાલ મરચાં નો વઘાર કરી,ટામેટા સોતે કરવા. બધા મસાલા નાંખી સોતે કરવા.
- 3
પછી અંદર બાફેલી દાળ, બાફેલા શાક અને બાફેલી શીંગ નાંખી ઉકાળવા મુકવું. સરસ સોડમ આવે ત્યાં સુધી સંભાર ઉકાળવો. ગેસ બંધ કરી, કોથમીર છાંટી સંભાર ને દક્ષિણ ભારતીય વાનગી સાથે સર્વ કરવો.
- 4
આ સંભાર જેટલો ઉકળશે,એટલો એનો સ્વાદ નિખરી ને બહાર આવશે.
Similar Recipes
More Recipes
- મૈસુર મસાલા ઢોસા વિથ ચીઝ મૈસુરી ભાજી (Mysore Masala Dosa Cheese Mysoori Bhaji Recipe In Gujarati)
- સેમિયા પાયસમ (Semiyan payasam recipe in Gujarati)
- ટોમેટો ઓનીયન ચટણી (Tomato onion chutney recipe in Gujarati)
- ભટુરે (Bhature Recipe In Gujarati)
- ચણા ના લોટ નો શીરો (Chana Flour Sheera Recipe In Gujarati)













ટિપ્પણીઓ (6)