ભટુરે (Bhature Recipe In Gujarati)

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
શેર કરો

ઘટકો

  1. 1 કપઘઉં નો લોટ
  2. 1/2 કપમેંદો
  3. 1/4 કપરવો
  4. 1/4 સ્પૂનબેકિંગ પાઉડર
  5. 1/2 સ્પૂનખાંડ
  6. 1 સ્પૂનમીઠું
  7. 1/4 કપદહીં
  8. જરૂર મુજબ હુંફાણું પાણી
  9. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલ લો તેમાં સો પ્રથમ 3 લોટ મિક્સ કરો, તેમાં મીઠું, દહીં, ખાંડ અને બેકિંગ પાઉડર નાખો. તેલ પણ નાખી ને

  2. 2

    હવે તેમાં હુંફાળું પાણી નાખી ને લોટ બાંધો બહુ કઠણ અને બહુ ઢીલો પણ નઈ

  3. 3

    હવે તેને 1 કલાક રેસ્ટ આપો તેને નોર્મલ પૂરી ની જેમ વળો અને તળો ગરમ ગરમ સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
પર
community manger of Cookpad IndiaCooking is a caring and nurturing act. it's kind of the ultimate gift for someone to cook them.Cooking is my stressbaster..
વધુ વાંચો

Similar Recipes