બેસન વાળા મરચાં (Besan Marcha Recipe in Gujarati)

Disha Prashant Chavda @Disha_11
રાંધવાની સૂચનાઓ
- 1
મરચાં નાં ડીંટીયા કાઢી મોટા ટુકડા કરી લો. ત્યારબાદ પેન માં તેલ ગરમ કરી હિંગ નાખી મરચા મીઠું અને હળદર નાખી 2 મિનિટ શેકવું. ત્યારબાદ તેમાં ચણા નો લોટ નાખી દેવો.
- 2
2-3 મિનિટ ધીમા તાપે લોટ અને મરચા શેકવા. ત્યારબાદ તેમાં થોડું પાણી નાખી મિક્સ કરવું.
- 3
તૈયાર છે બેસન વાળા મરચાં.
Similar Recipes
-
બેસન વાળા મરચા (Besan Vala Marcha Recipe In Gujarati)
#સાઇડબેસન વાળા મરચા લગભગ બધાજ ગુજરાતી ના ઘરમાં બનતા હસે અને એ બધાની પ્રિય સાઇડ ડીશ પણ છે. અહીંયા મે બહુજ સિમ્પલ રેસિપી મૂકી છે. આ મારા ફેવરિટ છે અને મારા ઘર મા બધાને ભાવે છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#સાઈડ#પોસ્ટ2#અથાણુંચટણી, અથાણું, પાપડ, છાશ, વગેરે જેવી સાઇડ ડિશ વગર ભારતીય ખોરાક ક્યારેય પૂર્ણ થતો નથી, રાયતા માર્ચા પણ અથાણુંનો એક પ્રકાર છે. આ ખૂબ પ્રખ્યાત ગુજરાતી અથાણું છે અને દરેક ગુજરાતી ઘરમાં મળી રહે છે. તેને એથેલા મર્ચા અથવા મરચાંનું અથાણું પણ કહેવામાં આવે છે. તે અધકચરી વાટેલી રાઈ અને લીંબુના રસનું ટંગ -ટિકલિંગ મિશ્રણ છે. તે કોઈપણ ભોજન સાથે સારી રીતે જોડાય છે, ખાસ કરીને ખીચડી, થેપલા અથવા કાઠિયાવાડી થાળી સાથે. જો મરચાં ખૂબ તીખા હોય, તો એની તીખાશ ઓછી કરવા માટે બીયા કાઢી નાખવા. આ એક ખૂબ જ સરળ રેસીપી છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે. રાયતા મરચાં ને બનાવ્યા પછી 1 દિવસ માટે આમ જ મૂકી રાખ્યા બાદ જ પીરસવું જેથી તેનો સ્વાદ નિખરી ઉઠશે। Vaibhavi Boghawala -
-
-
-
-
-
-
-
ભરેલા મરચાં (Bharela Marcha Recipe In Gujarati)
#MRC અત્યારે મોળા ને ભુટ્ટા મરચાં સરસ મળે છે.ભોજન માં જો સંભારો ન હોય થાળી ખાલી લાગે મે આજ ચટપટા મરચાં કયાૅ. HEMA OZA -
-
-
-
બેસન(Besan Recipe in Gujarati)
#GA4#Week12#cookpad#cookpadindia#cookpadgujarati#December2020બેસન એક સ્વાદિષ્ટ વાનગી છે. તેને ભાખરી અને ગોળ સાથે ખાવાથી સારી લાગે છે. Dhara Lakhataria Parekh -
-
-
-
ભરેલા મરચાં અને સલાડ(Bharela Marcha And Salad Recipe In Gujarati)
કાઠીયાવાડી ઓનું મનપસંદ હોય છે . તમે ગમે ત્યારે બનાવો બધા ને ભાવે છે .#સાઈડ Vaibhavi Kotak -
બેસન (Besan Recipe In Gujarati)
આ ચણાના લોટ મા બને છે.ઘરમા સબજી ન હોય તો ભાખરી કે રોટલી સાથે ખાઇ શકાય અને 5/10 મીનીટ મા બની જાય..શેકેલી ભાખરી સાથે સરસ લાગે તેલ પણ ઓછુ હોવાથી હેલ્થ માટે સારુ... શાક ન હોય તો આ Jayshree Soni -
-
લોટવાળા મરચાં (બેસનનાં)(lotvala marcha besan recipe inGujarati)
#સુપરશેફ2#ફ્લોર#લોટ#બેસન#week2 Suchita Kamdar -
-
-
બેસન ભીંડી (Besan Bhindi Recipe in Gujarati)
#AM3#cookpadindiaબેસન ભીંડી એ ભીંડા ની સબ્જી જેને ભાવતી હોય તેના માટે એક નવું વેરીએસન છે તેમાં ચણા ના લોટ ના ખીરા ને સબ્જી માં ઉમેરી ને બનાવવા મા આવે છે જે ટેસ્ટ માં પણ બોવ સારું લાગે છે. Darshna Mavadiya -
-
-
વેજ બેસન ચીલા (Veg Besan Chila Recipe in Gujarati)
તરત જ બની જાય છે અને વેજીટેબલ નાખી બનાવીએ તોહેલ્ધી તેમજ પચવામાં હલકા હોવાથી અવાર નવાર બને છે.#GA4#Week 22#Chila Rajni Sanghavi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16110058
ટિપ્પણીઓ (4)