રગડા પેટિસ (Ragda Pattice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલાં વટાણા ને હળદર મીઠું નાખી ને સોડા નાખી ધીમી ગતિએ ૩_૪ સિટી કરવી એટલે સરસ બફાઈ જાય.
- 2
હવે આદુ મરચા ની પેસ્ટ રેડી કરી લેવી.
- 3
હવે એક કડાઈમાં તેલ ગરમ થાય એટલે હિંગ ને આદુ મરચા ની પેસ્ટ એડ કરી સેજ સસડે એટલે બાફેલાં વટાણા એડ કરવા.
- 4
હવે બધા મસાલા કરી પાણી નાખી રગડા ને ઉકળવા દો.
- 5
હવે પેટીસ બનાવવા માટે બટેકા મા આદું મરચાં ની પેસ્ટ પલાળેલા પોહા ને જીરૂ પાઉડર ને મીઠું નાખી મેસ કરી લેવુ.
- 6
હવે હાથ માં તેલ લગાવી બધી પેટીસ રેડી કરી લેવી.
- 7
હવે એક પાન મા મીડિયમ આંચ પર તેલ થી બધી પેટીસ સેકી લેવી.
- 8
હવે આપને તેમા માથે નાખવાની સામગ્રી રેડી કરી લેશું.
ને પછી તેને એક પ્લેટ માં કાઢી રગડો નાખી તેમા પેટિસ રાખી માથે બધી ચટણી સેવ મસાલા શીંગ ને દાડમ ના દાણા ને ધાણા ભાજી છાટી ગરમાગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16116626




























ટિપ્પણીઓ (12)