ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને કુકર માં ચાર સીટી વગાડી બાફી લેવા.
- 2
બટાકા ની છાલ કાઢી લો.એક પેન માં તેલ મૂકી તેમાં સૌ પ્રથમ 1ટેબલ સ્પૂન લાલ લસણ ની ચટણી ઉમેરો અને સાતડો. હવે તેમા બાફેલા બટાકા ઉમેરી બાકી નો મસાલો ઉમેરો મિક્સ કરો અને તેમાં 2ટેબલ સ્પૂન આંબલી ની ચટણી ઉમેરો મિક્સ કરો આપડા મસાલા થી ભરપુર બટાકા તૈયાર છે
- 3
એક પેન માં તળવા માટે તેલ મુકો.તેલ ગરમ થાય એટલે તેમાં લાંબાં પીળા ભૂંગળા તળીલો.
- 4
આપડા મસlલે દાળ બટાકા સાથે ભૂંગળા સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16123955






ટિપ્પણીઓ