ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)

Neha.Ravi.Bhojani.
Neha.Ravi.Bhojani. @cook_32595020

#SF
#Street Food

ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)

#SF
#Street Food

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
2 લોકો માટે
  1. 250 ગ્રામનાની સાઈઝ નાં બટેકા
  2. 150 ગ્રામતળવા ના યેલો ભૂંગળા
  3. તેલ તળવા માટે
  4. લસણ ની ચટણી
  5. આંબલી ની ચટણી
  6. સ્વાદ અનુસારમીઠું
  7. 1 ટેબલ સ્પૂનધણાજીરુ
  8. 1/2 ટી સ્પૂનહળદર
  9. 1 ટેબલ સ્પૂનલાલ મરચું

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા ને કુકર માં ચાર સીટી વગાડી બાફી લેવા.

  2. 2

    બટાકા ની છાલ કાઢી લો.એક પેન માં તેલ મૂકી તેમાં સૌ પ્રથમ 1ટેબલ સ્પૂન લાલ લસણ ની ચટણી ઉમેરો અને સાતડો. હવે તેમા બાફેલા બટાકા ઉમેરી બાકી નો મસાલો ઉમેરો મિક્સ કરો અને તેમાં 2ટેબલ સ્પૂન આંબલી ની ચટણી ઉમેરો મિક્સ કરો આપડા મસાલા થી ભરપુર બટાકા તૈયાર છે

  3. 3

    એક પેન માં તળવા માટે તેલ મુકો.તેલ ગરમ થાય એટલે તેમાં લાંબાં પીળા ભૂંગળા તળીલો.

  4. 4

    આપડા મસlલે દાળ બટાકા સાથે ભૂંગળા સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neha.Ravi.Bhojani.
Neha.Ravi.Bhojani. @cook_32595020
પર

ટિપ્પણીઓ

Similar Recipes