ગોળ વાળી કેરી ડુંગળી નુ અથાણું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાચી કેરી ના નાના નાના ટુકડા કરો પછી ડુંગળી ને ઝીણી સમારો ત્યારબાદ બન્ને ને મિક્સ કરો
- 2
હવે તેમા મરચાં ની ભૂકી મીઠું સ્વાદ અનુસાર ઝિણો સમારેલો ગોળ નાખો ઘાણા જીરુ નાખો ને હાથે હલાવો અને થોડીવાર રાખો એટલે તેમા થી રસ છુટો પડે અને ટેસ્ટી લાગે તો તૈયાર છે ગોળ વાળી કેરી ડુંગળી નુ અથાણું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16126639




ટિપ્પણીઓ (2)