તુવેર રીંગણા બટાકાનું શાક (Tuver Ringan Bataka Shak Recipe In Gujarati)
thakkarmahiiii @cookmansi4
તુવેર રીંગણા બટાકાનું શાક (Tuver Ringan Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રીંગણા બટાકા ને સમારીને પાણી થી ધોઈ લો. હવે કુકરમાં તેલ મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગનો વઘાર કરો. હવે તેમાં તુવેરના દાણા ઉમેરો.
- 2
પછી તેમાં રીંગણા અને બટાકા ઉમેરી લો.
પછી તેમાં ટામેટા એડ કરી બરાબર મિક્સ કરો. હવે તેમાં મીઠું લાલ મરચું હળદર ધાણાજીરું બધું એડ કરી બરાબર મિક્સ કરી લો. થોડું ચડી જઈ શાક એટલે તેમાં પાણી ઉમેરીને કૂકરનું ઢાંકણ બંધ કરી દો. - 3
ત્રણથી ચાર સીટી વાગે એટલે ગેસ બંધ કરી લો. કુકર ઠંડુ પડે એટલે સર્વિંગ ડીશમાં શાક લઈને ગરમા ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- હોમમેડ ખારી શિંગ (Homemade Khari Sing Recipe in Gujarati)
- પાન આઇસક્રીમ ને કુલ્ફી (Paan Icecream Kulfi Recipe In Gujarati)
- દિલ્લી સ્ટ્રીટ ફૂડ રાજમા રેપ (Delhi Street Food Rajama Wrape Recipe In Gujarati)
- ચીઝી હરીયાળી આલુ પરાઠા (Cheesy Hariyali Aloo Paratha Recipe In Gujarati)
- પાણીપુરી (Panipuri recipe in Gujarati) (Jain)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16137544



ટિપ્પણીઓ