પાન આઇસક્રીમ ને કુલ્ફી (Paan Icecream Kulfi Recipe In Gujarati)

#RB1
#Week1
#cookpadindia
#cookpad_gu
#નોફાયર
દૂધ કે માવા વગર બનાવેલી પાન આઇસક્રીમ જરૂર થી ટ્રાય કરજો .મારા ઘરે હોમમેડ આઈસ્ક્રીમ બધાને ખૂબ ભાવે છે .એટલે નવી નવી ફ્લેવર્સ બનાવતી હોઉં છું .
પાન આઇસક્રીમ ને કુલ્ફી (Paan Icecream Kulfi Recipe In Gujarati)
#RB1
#Week1
#cookpadindia
#cookpad_gu
#નોફાયર
દૂધ કે માવા વગર બનાવેલી પાન આઇસક્રીમ જરૂર થી ટ્રાય કરજો .મારા ઘરે હોમમેડ આઈસ્ક્રીમ બધાને ખૂબ ભાવે છે .એટલે નવી નવી ફ્લેવર્સ બનાવતી હોઉં છું .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ નાગરવેલ ના પાન ને ધોઈ ને દાંડી કાપી પાન ના ટુકડા કરી લેવા. પેસ્ટ બનાવવા ની બધી સામગ્રી મિક્સર જારમાં લઇ ને પેસ્ટ બનાવી લેવી.
- 2
આ પાન ની પેસ્ટ માં ક્રીમ,મલાઈ અને મિલ્ક પાઉડર ઉમેરી થોડું વધારે વખત ગ્રાઇન્ડ કરી લેવું.જરૂર લાગે તો 1-2 બરફ ના ટુકડા લઇ બારીક પીસી લેવું.
- 3
મિશ્રણ માં ટૂટી ફૂટી અને પિસ્તા ની કતરણ ઉમેરવી.એમાંથી 1/2 મિશ્રણ ડબ્બા માં અને બાકી નું કુલ્ફી ના મોલ્ડ માં ભરી ઉપર ફોઇલ પેપર લગાડી દેવું. કુલ્ફી ના બીબા માં ઉપર થી સ્ટીક ભરાવી દેવી.અને મેક્સિમમ 8 કલાક ફ્રિઝર માં સેટ થવા દેવું.
- 4
કુલ્ફી મોલ્ડ ને જરાક પાણી માં રાખવું કે હથેળી થી ગરમ કરી કુલ્ફી કાઢી લેવી. ટૂટી ફૂટી,પિસ્તા અને ચેરી થી ગાર્નિશ કરવું. તૈયાર છે મસ્ત રીફ્રેશર પાન આઈસ્ક્રીમ અને કુલ્ફી...ઠંડી ઠંડી સર્વ કરો.
Similar Recipes
-
પાન શોટ્સ (Paan Shots Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#cookpad#paan#shots#dessert#મુખવાસ Keshma Raichura -
શાહી ગુલકંદ પાન (Shahi Gulkand Paan Recipe In Gujarati)
પાન વિશે તો કંઈ કહેવાનુ હોય જ નહીં બધાને ભાવતુ જ હોય છે. મેં અહીંયા ચોકલેટ અને ગુલકંદ બંનેને વાપરીને પાન બનાવ્યું છે.નોર્મલી બહાર થી લાવેલાં પાન આપણે છોકરાઓને આપી નહીં શકે પણ ઘરે ગુલકંદ ચોકલેટ અને હેલ્ધી વસ્તુઓ થી જ્યારે પાન બનાવીએ ત્યારે છોકરાઓ ચોક્કસ એનો આનંદ માણી શકશે અને સાથે આપણે પણ પાન ની મજા લઈ શકીશું.#સાઈડ#weekend Chandni Kevin Bhavsar -
પાન શોટ્સ (Paan Shots Recipe In Gujarati)
"ખાઈ કે પાન બનારસ વાલા.. ખુલ જાયે બંધ અક્કલ કા તાલા "આહાહા મસ્ત મજાનું સોન્ગ અને મસ્ત મજાના આ પાન શોટ્સ જે ગરમીમાં જમ્યા પછી મળી જાય તો તો સોને પે સુહાગા.... અને કોઈ ગેસ્ટ આવ્યા હોય ત્યારે એમને સર્વ કરવા માટે ના નવા ફલેવોર ના શોટ્સ છે Bansi Thaker -
પાન આઇસ્ક્રીમ (Paan Ice Cream Recipe In Gujarati)
#APR#cookpadindia#cookpadgujaratiમારા ફેમિલી માં બધા ની ફેવરિટ આઈસ્ક્રીમ એટલે હોમ મેડ પાન આઈસ્ક્રીમ .એટલે ઉનાળા માં 2 થી 3 વખત તો હું બનાવુ જ કેમકે એકદમ સહેલાઇ થી બને છે .આની પેસ્ટ ફ્રીઝર માં સ્ટોર પણ કરી શકાય છે . Keshma Raichura -
શીંગોડા પાન (Shingoda Paan Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India#શિંધોડા પાનઆજે ફાસ્ટ ટાઇમ મારે ત્યા ગેસ્ટ આવિયા ને મને થયું કે લાવ મુખવાસ તો બધાં જ બનાવું છુ આજે કઈક જુદું મુખવાસ તરીકે બનાવું તો મે બનાવિય છે શિંધો ડા પાન......તો શેર કરું છું મને બહું ભવીયા 😋😋😋aapka pata nahi 😄 Pina Mandaliya -
-
પાન આઈસ્ક્રીમ બીટર મશીન વગર (Paan Ice Cream without Beater Machine Recipe In Gujarati)
આઇસ્ક્રીમ કોને ના ભાવે? નાનાથી લઈ મોટા સુધી બધાને ભાવતું એવું આઈસ્ક્રીમ એમાં પણ જો આપણે એને વગર બીટર મશીન એ ઘરે બનાવીએ તો? એટલા માટે જ મેં અહીં એક રિફ્રેશિંગ પાન આઈસ્ક્રીમ જે મેં ઘરે બનાવ્યો છે એ પણ પહેલી જ વાર અને ખાસ કરીને એને વગર મશીને બનાવી છતાં પણ એકદમ એ creamy, ટેસ્ટમાં એકદમ બજાર જેવો જ સ્વાદિષ્ટ બન્યો છે. તો તમે પણ આ રેસિપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને આ ઉનાળામાં એની ઘરે બેઠા મજા માણશો. Hezal Sagala -
પાન ફ્લેવર આઈસ્ક્રીમ (Paan Flavour Ice Cream Recipe In Gujarati)
#cookpad#cookpadgujarati#cookpadindiaઆમ તો આઈસ્ક્રીમ બનાવવાનો મને બોવ શોખ છે અને ને ઘણી ફ્લેવર્સ ના આઈસ્ક્રીમ બનાવ્યા પણ છે પણ ઘણા સમય થી પાન ફ્લેવર આઈસ્ક્રીમ બનાવવાનું વિચારતી તી પણ બનાવી નોતિ શકતી પણ આજ મે ફાયનલી બનાવી જ નાખ્યો અને ટે ખરેખર બોવ જ મસ્ત ક્રીમી ક્રીમી અને રેફ્રેશિંગ બન્યો છે. જે માત્ર અડધા લીટર દૂધ માંથી જ બનાવ્યો છે જે આશરે 1 લીટર એટલે કે 2 ફેમિલી પેક જેટલો બન્યો છે તો હું અહી તેની રેસીપી શેર કરું છું Darshna Mavadiya -
ચોકલેટ પાન સ્ટફપરોઠા
#નાસ્તો#ઇબુક૧#૧આ રેસિપી એક નવી રેસિપી છે. આ એક સ્વીટ ડીસ છે. આમાં પા ન માં આવતું સ્ટુફિનગ છે અને ચોકલેટ પાવડર એડ કરેલો છે Vaishali Joshi -
ખજૂર પાન (Khajur paan Recipe in Gujarati)
#winter special #cookpad ખજૂર માં ફાઇબર અને પ્રોટીન ભરપૂર માત્રા માં હોઈ છે જે આપણી હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે ખજૂર આપણે રોજ ખાવો જોયે પણ બાળકો ને ખજૂર ખાવાનું પસંદ નથી કરતા . આ બીડા માં પાન મસાલા નું સ્ટફિંગ છે જેથી બાળકો ને પસંદ પડશે અને હોંશે હોંશે ખજૂર ખાશે. Bhavini Kotak -
પાન આઈસ્ક્રીમ (Paan Icecream Recipe In Gujarati)
જમ્યા પછી આપણે મુખવાસ અને ડીઝર્ટ ની ઈચ્છા થાય છે. તો આપણને પાન આઈસ્ક્રીમ માં આ બંને મળી જાય છે. AnsuyaBa Chauhan -
પાન દિલબહાર આઈસ્ક્રીમ ઈન ચોકલેટ કપ(Paan Dilbahar Ice cream)
#મોમઆઈસ્ક્રીમ બધાને ગમે છે, બાળકોને તો આઈસ્ક્રીમ બહુ જ ગમે છે. આ પાન દિલબહાર આઈસ્ક્રીમ મેં મારા બાળકો માટે બનાવી છે જે બહુ જ ટેસ્ટી લાગે છે, આ આઈસ્ક્રીમને મેં ચોકલેટ કપમાં સર્વ કરી છે જે બાળકોને ગમશે જ. આપણે પાન તો કોઈક વાર ખાઈએ છીએ પણ એજ સ્વાદ આઈસ્ક્રીમમાં મળી જાય તો શું કહેવું. ચોકલેટ અને પાન આઈસ્ક્રીમનું કોમ્બિનેશન ખૂબ જ ટેસ્ટી લાગે છે. Harsha Israni -
ફ્યુઝન -પાન ફ્લેવર દૂધીનો હલવો
આજે મેં અલગ જ હેલ્ધી પાન ફ્લેવર દૂધીનો હલવો બનાવ્યો. ખૂબજ ટેસ્ટી જરૂર ટ્રાય કરજો.#મીઠાઈ Zala Rami -
પાન આઈસ્ક્રીમ (Paan Icecream Recipe in Gujarati)
#FAM મારા ઘરમાં મારું બનાવેલું આઈસ્ક્રીમ બધાને ખૂબ જ ભાવ હું ઘણી બધી નેચરલ ફ્લેવરમાં આઈસ્ક્રીમ બનાવું છું પૂરો ઉનાળો મારા ઘરમાં ફ્રિજ માં આઈસ્ક્રીમ હોય છે હું જુદી-જુદી નેચરલ ફ્લેવર ટ્રાય પણ કરું છું મા મારું આઈસ્ક્રીમ મારા ફેમિલી સૌથી ફેવરિટ છે જેની રેસીપી હું તમારી સાથે શેર કરું છું આશા છે તમને બધાને ગમશે Arti Desai -
પાન ઓરેન્જ રબડી(Paan orange rabdi recipe in gujarati)
#વિકમીલ૨#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ12 અહી એક નવા પ્રકારની રબડી બનાવેલ છે જેમાં પાન અને ઓરેન્જ ની ફ્લેવર છે. આ રબડી ખૂબ જ રિફ્રેશિંગ ફ્લેવર આપશે જેથી ખૂબ સ્વાદિષ્ટ લાગશે. Shraddha Patel -
-
-
કોકોનટ મસાલા પાન (Coconut Masala Paan Recipe In Gujarati)
#CRપાન માં ટોપરા નું ખમણ નાખવથી ટેસ્ટી લાગે છે.... Jo Lly -
પાન મસાલા (Paan Masala recipe In Gujarati)
#સાઇડજમ્યા પછી પાન કે મસાલા માવા ખાવાની મઝા આવી જાય. આજે આપડે ઘરેજ પણ મસાલા બનાવશું Bhavana Ramparia -
પાન આઈસ્ક્રીમ (Pan IceCream Recipe In Gujarati)
#માઇઇબુકપાન આઈસ્ક્રીમ ટેસ્ટ માં ખુબ જ સારી લાગે છે. Vrutika Shah -
મીઠુ નાગરવેલ નુ પાન
#RB17 Week17 સરસ બપોરનું ભોજન કરીયે ને ઉપર મીઠું પાન ખાવા મલિજાય વાહ મજા આવે.આજે મેં પાન બનાવિયા.બધા ના ફેવરિત છે. Harsha Gohil -
-
પાન કૂલ્ફી (Paan Kulfi Recipe In Gujarati)
#એનીવરસરી#ડીઝર્ટ બધા કૉર્સ ને બરાબર માણ્યા પછી છેલ્લે ડીઝર્ટ ને ના માણીયે તે કેમ ચાલે ? હું આજે સૌ નું મનપસંદ નેચરલ પાન ફૂલ્ફી લાવી છું.અને મજાની વાત એ કે આ પાન મારા કિચન ગાર્ડન માં ઉગેલા ફ્રેશ પાન છે.એથી એમાં કોઈ આર્તિફિસલ કલર કે એસેન્સ ની જરૂર નથી. એમ જ એટલું ફ્રેશ લાગે છે. Kunti Naik -
પાન લાડુ (Paan Ladoo Recipe In Gujarati)
#લીલીપીળી#ચતુર્થીગણેશ ચતુર્થી નિમિત્તે બાપા ના મનપસંદ લડુ પાન ફલવેર મા બનાવ્યા છે. Kripa Shah -
ચોકલેટ પાન અને રજવાડી પાન (Chocolate Paan And Rajwadi Paan Recipe In Gujarati)
#સાઈટ#રેસીપી૩પાન વિશે કંઈ કહેવાની જરૂર નથી નાના-મોટા બધાને આના વિશે માહિતી છે જ અને lockdown માં આપણે બહાર જમવાનું તો શું પાન ખાવા પણ જઇ શકતા નથી તો ઘરે બધી વસ્તુઓ અવેલેબલ હોય જ છે તો પાન લાવીને ખાલી આપણે ઘરે બનાવી શકે છે અને ચોકલેટ હોવાથી બાળકો પણ ફટાફટ ખાઈ લે છે અને પાન હેલ્ધી પણ છે એમાંથી ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળે છે તો આપણે આ વાતાવરણમાં કેલ્શિયમ માટે આ ડાયરેક્ટ હેલ્ધી ઑપ્શન છે Khushboo Vora -
પાન મુખવાસ (Pan Mukhvas Recipe In Gujarati)
#MBR4#week4#cookpadindia#cookpadgujaratiઆ મુખવાસ મે દિવાળી પછી બીજી વખત મારી બહેન માટે બનાવ્યો .કારણ કે પાન મુખવાસ એનો ફેવરિટ છે . મારા ઘરમાં પણ બધાને ખૂબ જ ભાવે .. Keshma Raichura -
પાન મોદક
ટોપરા નાં છીણ માં ગુલકંદ, ડ્રાય ફ્રુટ અને નાગરવેલ નાં પાન નાખી ને બનાવ્યું છે. ફરાળ માં પણ ઉપયોગ મા લઈ શકાય છે.#લીલીપીળી#ચતુર્થી Disha Prashant Chavda -
પાન ગુલકંદ કળશ
#લીલીપીળીનાગરવેલ ના પાન અને ગુલકંદ તો સોં ને પસંદ હોય છે તેમજ વરિયાળી સાથે તાજગી નો એહસાસ અપાવે છે પૂજાની પ્રસાદી માટે પરફેક્ટ સામગ્રી છે ... Kalpana Parmar -
ચોકલેટ પાન(chocalte paan in Gujarati)
#વીકમિલ2#સ્વીટ ડિશ#માઇઈ બુક રેસીપી#posts ૨૮#ચોકલેટ પાન Kalyani Komal -
More Recipes
ટિપ્પણીઓ (22)