હોમમેડ ખારી શિંગ (Homemade Khari Sing Recipe in Gujarati)

આપણે ત્યાં શીંગ ચણા ખાવાનું અલગ જ ચલણ છે. શીંગ માં ઘણા પોષકતત્ત્વો રહેલાં હોય છે. શીંગ બજાર માંથી લેવી એના કરતાં ઘરે j બનાવીએ તો એકદમ ફ્રેશ શીંગ ખાવા મળે છે ખરું ને!!
હોમમેડ ખારી શિંગ (Homemade Khari Sing Recipe in Gujarati)
આપણે ત્યાં શીંગ ચણા ખાવાનું અલગ જ ચલણ છે. શીંગ માં ઘણા પોષકતત્ત્વો રહેલાં હોય છે. શીંગ બજાર માંથી લેવી એના કરતાં ઘરે j બનાવીએ તો એકદમ ફ્રેશ શીંગ ખાવા મળે છે ખરું ને!!
રાંધવાની સૂચનાઓ
- 1
શીંગદાણા માં મીઠું નાખી 1-1/2 ગ્લાસ પાણી નાખી અડધી કલાક માટે પલાળવા દેવા. ત્યારબાદ ચારણી માં કાઢી નિતારી લેવા.
- 2
હવે એક પેન માં મીઠું લઈ 2 મિનિટ માટે શેકવું જેથી તે ગરમ થઇ જાય. ત્યારબાદ તેમાં પલાળી નીતરેલા શીંગદાણા નાખવા.
- 3
ધીમા તાપે ધીમે ધીમે શેકવું. શરૂઆત માં મોઈશ્ચર રહેશે પણ જેમ જેમ શેકાતી જશે તેમ તેમ મીઠું છૂટી જશે. શીંગ ફૂટવાનો અવાજ આવે એટલે ગેસ બંધ કરી થોડી વાર ચમચો હલાવતા રહેવું. જેથી શીંગ બળી નાં જાય.
- 4
ચારણી માં કાઢી ચાળી લો જેથી વધારાનું મીઠું નીકળી જાય.
- 5
તૈયાર છે ખારી શિંગ.
Top Search in
Similar Recipes
-
ખારી શિંગ(Khari Sing Recipe In Gujarati)
ખારી શિંગ ને મગફળી થી પણ ઓળખવા માં આવે છે.તેમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. ખારી શીંગ ફટાફટ બની જતી રેસિપી છે. ટાઇમપાસ માટે તો ખાસ ખારી શિંગ નો ઉપયોગ કરવામાં આવે છે Nidhi Sanghvi -
હોમમેડ ખારી શીંગ (Homemade Khari Shing Recipe In Gujarati)
બજાર જેવી જ કડક ખારીસીંગ બને છે..ચોખ્ખી અને ખોરી નઈ એવી ઘરના ingridents થીબનાવેલી આ ખારી શીંગ બહુ જ સરસ બને છે..ટીવી જોતા જોતા munching કે બાળકો ને આપવા માં પણ વાંધો ન આવે . Sangita Vyas -
ઇન્સ્ટંટ ખારી શીંગ (Instant Khari Sing recipe In Gujarati)
#સાઈડઘણા ને જમવામાં કાંઇક કરકરુ જોઈ એ છે... મારા ઘરે જ્યારે પણ ફરાળ બને છે ત્યારે ફરાળ ની સાથે ખારી શીંગ જરૂર થી હોય છે તો સાઈડ ડીશ તરીકે મે આ શીંગ બનાવી છે....પરફેક્ટ બની છે ઝડપથી બની જાય છે ... ચા સાથે પણ ખાવાની ખુબ મજા આવે છે બહુ જ ઓછી સામગ્રી માં બનાવી શકાય છે.... Hiral Pandya Shukla -
હોમમેડ બ્રેડ ક્રમ્સ (Homemade Bread Crumbs Recipe In Gujarati)
બહારથી લેવા કરતાં બ્રેડ ક્રમ્શ ઘરે ફ્રેશ બનાવી લેવા સારા. હું તો બધું ઘરે જ બનાવું. Sonal Modha -
ખારી શિંગ
#GA4#week12 ખારી શીંગ સાંભળી નાના મોટા ના મોઢા માં પાણી આવી જાય છે. જમ્યા પેહલા જમ્યા પછી ખાવામાં મજા આવે છે. Anupama Mahesh -
ખારીસીંગ(khari sing recipe in gujarati)
ગરમા ગરમ લારી જેવી ખારીસીંગ!!કોણે કોણે ભાવે છે ખારીસીંગ???ભાવતી હોય તો લઈલો જલદીથી નહીં તો ઠંડી થઈ જશે.સીંગ તો મારા બધા કુકપેડ નાં મીત્રો માટે ફી્ જ છે, તમારે ખાલી બદલામાં કેવી લાગે છે ( દેખાય છે) તે કોમેન્ટ કરી જરુર થી કહેવાનું છે.તો શું વિચારો છો? બહુ ગમી હોય અને તમને પણ ખાવાનું મન થયું હોય તો, મારી રેશીપી જોઈ તમે પણ ફટાફટ ઘરે આવી લારી પર મળતી હોય એવી ખારીસીંગ બનાવો અને આનંદ માણો.મારા ઘરે તો આ ખુબ જ બને છે; મારા પપ્પા અને મારા પતિ બંને ની ખુબ જ ફેવરેટ છે. આવી સરસ સીંગ તો કોણે ના ભાવે!!!#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
ખારી સીંગ (Khari Shing Recipe In Gujarati)
#GA4#WEEK12#PEANUTSદરેક ને ભાવતો પ્રિય મુખવાસ એટલે ખારી શીંગ.આ શીંગ ઘરે સરળતાથી બનાવી શકાય છે.અમારે ઘરે નિયમિત બને છે. Ranjan Kacha -
જેલેપીનો હોમમેડ (Jalapeno Homemade Recipe In Gujarati)
પીઝા, બર્ગર ને બીજા ઘણા ઉપર જરૂરી એવા jalapino હવે ઘરે બનાવો એકદમ સરળ રીતે.#WK1 Mittu Dave -
હોમમેડ ખારી શીંગ (Homemade Khari Shing Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
ખારા શીંગ (khari sing recipe in Gujarati)
#સુપરસેફ3#ઉપવાસવરસાદ આવે એટલે ગરમ શીંગ અને દાળીયા ખાવા ની મજા આવે છે.... ઉપવાસ મા સાબુદાણા ખીચડી, બી બટેટા..શીંગદાણા ના પાઉડર નો ઉપયોગ પણ કરી શકાય છે. Bijal Samani -
હોમમેડ ચિઝ (Homemade Cheese Recipe In Gujarati)
#GA4#Week17#Cheeseઆજકાલ ચીઝનો ઉપયોગ બધી લગભગ બધી રેસિપીમાં થાય છે બજારમાંથી મોંઘા ભાવનું ચીઝ આપણે લઈ છીએ.પણ એવુ જ ચીઝ આપણે ઘરે બનાવી એ તો,ઘરમાં આપણે આસાનીથી ચીઝ બનાવી શકીએ છીએ. તો આજે હોમ મેડ સ્પ્રેડ ચીઝ બનાવીએ Kiran Patelia -
-
ખારી શીંગ (Khari Shing Recipe In Gujarati)
#WDCઆ રેસિપી હું મારા સાસુ પાસેથી શીખી છું બજારમાં મળતી ખારી શીંગ કરતા આ ખારી શીંગ ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે શીંગ બનાવી ખૂબ જ સરળ છે ફટાફટ પાંચ જ મિનિટમાં રેડી થઈ જાય છે એકવાર જરૂરથી ટ્રાય કરજો Davda Bhavana -
ખારી શીંગ (Khari Shing Recipe In Gujarati)
#SF ખારી શીંગટીવી જોતા જોતા જો ખારી શિંગ અને સોડા પીવાની મજા આવે છે.તો આજે મેં ભરૂચ ની ખારી શીંગ બનાવી. Sonal Modha -
ખારી સીંગ (Khari Sing Recipe In Gujarati)
#my post 33આજે હું બાર જેવી જ ખારી સીંગ ઘેરે એ પણ માઇક્રો વેવ માં અને ગણતરી ની મિનિટો માં બનાવતા શીખવીશ. તૈયાર મળતી સીંગ માં કોઈ વાર ખારાશ વધુ હોય છે.. જ્યારે તમે ઘેરે બનાવો ત્યારે તમારા ટેસ્ટ મુજબ બનાવી શકો છો. Hetal Chirag Buch -
હોમમેડ પીકલ્ડ ચિલીઝ (Homemade pickled chillies recipe in Gujarat
હોમમેડ પીકલ્ડ ચિલીઝ ઘરે બનાવવાના એટલા બધા સરળ છે કે આપણને નવાઈ લાગે. ઘરે બનેલા હોવા છતાં એ એકદમ બહારથી જે આપણે બોટલમાં હેલપીનો ખરીદીએ છીએ એવા જ બને છે. હેલપીનો મરચા ના મળે તો આપણે બજારમાં મળતા અથાણાના મોટા મરચાં પણ વાપરી શકીએ. ઘરે બનાવવાનો એ પણ ફાયદો છે કે આપણે આપણી પસંદગીના તીખા અથવા મીડીયમ તીખા મરચા પસંદ કરી શકીએ અને સાથે સાથે આપણે એમાં લસણ, મરી, મિક્સ હર્બ કે સુવા ભાજી એવી ફ્લેવર પણ આપી શકીએ.#સાઈડ#પોસ્ટ3 spicequeen -
ખારી શીંગ (Khari Shing Recipe In Gujarati)
કઈક તો biting જોઈએ ને?અને ઘરે બનાવેલું હોય એટલે ચોખ્ખું પણ હોય .આજે સમય મળતાં ખારીસીંગ બનાવવાનો વિચાર આવ્યો, ઘર માં શીંગ તો હોય જ એટલે ફટાફટ બનાવી દીધી.. Sangita Vyas -
મસાલા શીંગ(Masala Sing Recipe in Gujarati)
#GA4#week12#post2#peanutઘરે મસાલા શીંગ બહુજ સરસ બને છે, દાબેલી કે રગડા પેટીસ માટે હું ઘરે જ મસાલા શીંગ બનાવુ છુ, બાળકો ને પણ મસાલા શીંગ બહુ જ પસંદ આવશે Bhavna Odedra -
મસાલા શિંગ (Masala Shing Recipe In Gujarati)
ઉપવાસ મા મસાલા શિંગ ખાવા બનાવી ... વિવિધ રેસીપી મા મસાલા શીંગ નાખવામા આવે છે. Harsha Gohil -
કસુરી મેથી હોમમેડ (Kasoori Methi Homemade Recipe In Gujarati)
દરેક પંજાબી શાક મા કસુરી મેથી નો ઉપયોગ કરવામાં આવે છે. એના થી શાક નો ટેસ્ટ એકદમ સરસ લાગે છે. Trupti mankad -
ખારી સિંગ
#ઇબુક#Day6નાના મોટા સૌને પસંદ એવી બનાવો ખારીસીંગ હવે ઘરેબજારમાં મળતી ખારી સિંગ ખાધી જ હશે તમે પણ બનાવો હવે ખારીસીંગ ઘરે.જે માત્ર 20 મિનિટમાં બની જાય છે. Mita Mer -
ખારી શીંગ(Salted peanuts recipe in Gujarati)
#GA4#Week12#PEANUTખારી સીંગ કોને ના ભાવે પ્રોટીનથી ભરપૂર શીંગ દાઢે લાગે એ એવી વસ્તુ છે બધાનું મન ભાવતું કટક બટક Preity Dodia -
હોમમેડ માવો (Homemade Mava Recipe In Gujarati)
ઘણીવાર બજાર માં થી લાવેલો માવો adulterated હોય છે અને આપણને જોઇએ એવું રિઝલ્ટ નથી મળતું. તો કેમ નહી ઘરે જ ચોખ્ખો માવો બનાવીયે. તો ચાલો, હોમ મેઈડ માવા ની રેસીપી જોઈએ. Bina Samir Telivala -
હોમમેડ ક્રીમ ચીઝ (Homemade Cream Cheese Recipe In Gujarati)
ક્રીમ ચીઝ જે બહાર ખૂબજ મોંઘુ હોય છે તે ઘરે એકદમ સરળ રીતે અને ફાટફાટ બની જાય છે. Vaishakhi Vyas -
કચ્છી ખારી ભાત (Kutchi Khari Bhat Recipe In Gujarati)
કચ્છી ખારી ભાત સાથે શેકેલા પાપડ#KRC #કચ્છી_રાજસ્થાની_રેસીપી#Cookpad #Cookpadindia#Cookpadenglish #Cooksnapchallengeકચ્છ માં ઘરે ઘરે બનતી ખારી ભાત બનાવવા માં સાવ સહેલી છે ને પ્રેશર કુકર માં તો એકદમ જલ્દી બની જાય છે. શેકેલા પાપડ સાથે ગરમાગરમ ખારી ભાત ખાવાની ખૂબ જ મજા આવે છે. Manisha Sampat -
ભરૂચ ની ખારી શીંગ (Bharuch Khari Shing Recipe In Gujarati)
#CT#મારું ભરૂચનર્મદા કાંઠે ભૃગુ ઋષિ એ વસાવેલું ઐતિહાસિક સીટી ભરૂચ 5000 વર્ષ જૂનું છે. મારું સીટી ભરૂચ એટલે મને ગમે છે કારણ કે ભરૂચએ મને ઘર પરિવાર તો આપ્યો છે સાથે સાથે "#MrsBharuch 2010" નું સન્માન પણ આપ્યું છે. ભરૂચ માં કંકર એટલા શઁકર એટલે ઘણા દેવ સ્થાનો આવેલા છે. ભરૂચે દેશ ને કનૈયા લાલ મુન્શી પંડિત ઓમકાર, મુનાફ પટેલ જેવા મહાપુરુષો પણ આપ્યા છે..ભરૂચ ની ફેમસ વસ્તુ ની વાત કરીયે તો ખારી શીંગ ખુબ ફેમસ છે.... આજે ખારી શીંગ ની હાઇજીનિક રેસિપી મૂકી છે... Daxita Shah -
હોમમેડ પીઝા સોસ (Homemade Pizza Sauce Recipe In Gujarati)
#Cookpad#cookpadgujaratiઘરે પીઝા સોસ બનાવવો એકદમ સરળ છે. આ સોસ તમે બવ બધી રેસિપી જેમ કે પાસ્તા, sandwich, pizza મા વાપરી શકો છો. Vaishakhi Vyas -
-
ખારી શીંગ(Salted peanuts recipe in Gujarati)
#GA4#Week12કાજુ, બદામ ની જેમ શીંગ માથી પણ પ્રોટીન અને મીનરલ પુષ્કળ પ્રમાણમાં મળે છે અને બધા જ લોકો ને ખાવી પોસાય એમ છે તો મે ખારી઼ શીંગ બનાવી છે Bhavna Odedra -
હોમમેડ ગ્રીક યોગર્ટ (Homemade Greek Yoghurt Recipe In Gujarati)
#LCM2#cookpadgujarati#cookpadindia#yogurtઆપણે દહીં જમાવવા માટે દહીં ના મેળવણ ની ઉપયોગ કરીએ છીએ એવી રીતે ઘરે યોગર્ટ બનાવવા માટે રેગ્યુલર પ્લેન યોગર્ટ ના મેળવણ નો ઉપયોગ કર્યો છે .અને એમાંથી જ પાણી નિતારી ને ગ્રીક યોગર્ટ બનાવ્યું છે .આમ એક વખત ઘરે બનાવી ને એના મેળવણ થી કાયમ દહીં ની જેમ ઘરે બનાવી શકાય. Keshma Raichura
More Recipes
ટિપ્પણીઓ (12)