કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઇદડા (Idada Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઇદડા (Idada Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઇદડા (Idada Recipe In Gujarati)

Arti Desai
Arti Desai @artidesai

ઇદડા (Idada Recipe In Gujarati)

Arti Desai
Arti Desai @artidesai
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૪ વાટકીચોખા
  • ૨ વાટકીઅળદની દાળ
  • ૧ ચમચીઆખી મેથી
  • ૫૦૦ ગ્રામ ખાટી છાશ
  • ૨ વાટકીપૌંઆ
  • જરૂર મુજબ મરી નો ભૂકો
  • મીઠું સ્વાદ અનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચોખા, અળદની દાળ, અને મેથી ને સારા પાણી થી ધોઈ લો,અને ૮ થી ૯ કલાક સુધી પલાળીને રાખવું, ૮ થી ૯ કલાક પછી જયારે ચોખા,અળદની દાળ,અને મેથી પીસૉ ત્યારે તેમા થોડા થોડા પૌંઆ અને છાશ ઉમેરી પીસવુ, જરૂર લાગે તો થોડુ પાણી હુંફાળું ગરમ કરી ખીરુ,ઢીલુ કરી તૈયાર કરવું

    ઇદડા (Idada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ખીરુ તૈયાર થઇ જાય પછી ૬ થી ૭ કલાક સુધી ખીરુ ઢાંકી રાખવું,૬ થી ૭ કલાક પછી જયારે ઇદડા કરો ત્યારે જ તેમા મીઠું એડ કરી ૫ મિનિટ સુધી ખીરા ને બરાબર ફિણવુ

    ઇદડા (Idada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઇદડા (Idada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઇદડા (Idada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ઢોકળા ના કૂકર ની થાળી લઈ તેમા તેલ લગાવી ખીરુ પાથરવુ

    ઇદડા (Idada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઇદડા (Idada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ખીરુ પથરાય જાય એટલે તેના પર મરી નો ભૂકો છાટવૉ,હવે ગેસ ચાલુ કરી ઢોકળા ના કૂકર માં થોડું પાણી એડ કરી ગરમ થવા દો,પાણી થોડુ ગરમ થઇ જાય એટલે કૂકર માં ઇદડા ની થાળી સૅટ કરી કૂકર બંધ કરી ૧૦ થી ૧૫ મિનિટ સુધી ઇદડા થવા દેવા

    ઇદડા (Idada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઇદડા (Idada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઇદડા (Idada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ઇદડા થઈ જાય એટલે ૫ મિનિટ સુધી ઈડળા ને સેટ થવા દેવુ, ત્યાર બાદ ઈડળા ને કટ કરી નાના નાના પીસ કરવા

    ઇદડા (Idada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઇદડા (Idada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે એક બાઉલ લઈ તેમા ઇદડા કાઢી લો, ઉપર થી થોડું તેલ એડ કરી ગરમા ગરમ પીરસવુ

    ઇદડા (Idada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ઇદડા (Idada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તો સર્વ કરવા માટે તૈયાર છે ઇદડા

    ઇદડા (Idada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Arti Desai
Arti Desai @artidesai
પર April 16, 2022 15:18
I love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
April 16, 2022 17:18
Wah...Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઇદડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સેતુર શોટસ્ (Mulberry Shots Recipe in Gujarati)
  2. ડોડા બરફી (Doda Barfi Recipe In Gujarati)
  3. હિબિસ્કસ શરબત (hibiscus sharbat recipe in Gujarati)
  4. ચોકલેટ મિલ્ક શેક (Chocolate milkshake recipe in Gujarati)
  5. અળસી નો મુખવાસ (Alsi Mukhwas Recipe In Gujarati)
  1. ડ્રેગનફ્રૂટ રોઝ મિલ્ક શેક (Dragon Fruit Rose Milkshake Recipe In Gujarati)
  2. મેંગો થીક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમ
  3. કીવી પાલક ઝીંઝર જ્યુસ (Kiwi Palak Ginger Juice Recipe In Gujarati)
  4. નૉન આલ્કોહોલીક શાંગ્રીઆ મૉકટેલ (Non Alcoholic Sangria Mocktail Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16162290
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close