કીવી પાલક ઝીંઝર જ્યુસ (Kiwi Palak Ginger Juice Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel

#cookpadindia
#cookpadgujarati
#SM (હેલ્ધી જ્યુસ)

કીવી પાલક ઝીંઝર જ્યુસ (Kiwi Palak Ginger Juice Recipe In Gujarati)

#cookpadindia
#cookpadgujarati
#SM (હેલ્ધી જ્યુસ)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સવિગ
  1. 5 નંગકીવી
  2. 1ટુકડો આદુ
  3. 10પતા બેબી પાલક (નાના પાન)
  4. 10 નંગફેશ ફુદીનો
  5. ખાંડ ટેસ્ટ અનુસાર
  6. આઈસ કયુબ
  7. વોટર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પાલક ધોઇ ને કોરા કરો ત્યાર બાદ કીવી ની છાલ ઉતારી નાના પીસ કરો

  2. 2

    હવે એક મીક્ષર જાર મા બધુ એડ કરી ખાંડ પાઉડર નાખી જરુર મુજબ પાણી નાખી પીસી લેવુ ત્યાર બાદ તેને ગાળીલો.

  3. 3

    તો તૈયાર છે કીવી ઝીંઝર જ્યુસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

ટિપ્પણીઓ

Similar Recipes