નૉન આલ્કોહોલીક શાંગ્રીઆ મૉકટેલ (Non Alcoholic Sangria Mocktail Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#SM
#cookpadindia
#cookpadgujarati
શરબત & મિલ્ક શેક ચેલેન્જ
નૉન આલ્કોહોલીક શાંગ્રીઆ

નૉન આલ્કોહોલીક શાંગ્રીઆ મૉકટેલ (Non Alcoholic Sangria Mocktail Recipe In Gujarati)

#SM
#cookpadindia
#cookpadgujarati
શરબત & મિલ્ક શેક ચેલેન્જ
નૉન આલ્કોહોલીક શાંગ્રીઆ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૭ ક્યુબ બરફ ભાંગેલો
  2. ૨ પતલા પીસસફરજનના
  3. લાંબી દ્રાક્ષ ની પતલી રીંગ
  4. ૨ રીંગલીંબુ ની
  5. ૨ પેશીનારંગીની
  6. ૨ પતલા પીસપાઇનેપલ ના
  7. ૧/૪ કપ સ્ટ્રોબેરી જ્યુસ
  8. ૧/૪ કપ પાઇનેપલ જ્યુસ
  9. ૧/૪ કપ કાળી દ્રાક્ષ નો જ્યુસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ ગ્લાસમા ચીલ્ડ સ્ટ્રોબેરી, પાઇનેપલ & કાળી દ્રાક્ષ ના જ્યુસ મીક્ષ કરો & બાજુમા રાખો

  2. 2

    ૧ સર્વિંગ ગ્લાસ બરફ ના ટૂકડા થઈ ભરો... હવે એની ઉપર સફરજન, લીલી દ્રાક્ષ, લીંબુ, નારંગી & પાઇનેપલ ના પીસ ગોઠવો

  3. 3

    હવે એની ઉપર જ્યુસ રેડો.... આ શાંગ્રીઆ ને ફ્રીઝ મા ૪ કલાક રાખી ને પીવાથી એનો સ્વાદ ઊંચો લાગે છે

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes