ડ્રેગનફ્રૂટ રોઝ મિલ્ક શેક (Dragon Fruit Rose Milkshake Recipe In Gujarati)

#SM
#cookpadindia
#cookpadgujarati
#fruit
#milk
ડ્રેગન ફ્રૂટ બે કલર ના આવે છે .તેના અનેક ફાયદા છે . ખાસ તો લોહીની ઉણપ માં અને ઇમ્યુંનીટી બૂસ્ટર તરીકે ઉપયોગી છે .અહી મે સફેદ લીધું છે એટલે રોઝ ના કોમ્બિનેશન મસ્ત દેખાય છે .અને જોઈ ને જ પીવાનું મન થઈ જાય છે .
ડ્રેગનફ્રૂટ રોઝ મિલ્ક શેક (Dragon Fruit Rose Milkshake Recipe In Gujarati)
#SM
#cookpadindia
#cookpadgujarati
#fruit
#milk
ડ્રેગન ફ્રૂટ બે કલર ના આવે છે .તેના અનેક ફાયદા છે . ખાસ તો લોહીની ઉણપ માં અને ઇમ્યુંનીટી બૂસ્ટર તરીકે ઉપયોગી છે .અહી મે સફેદ લીધું છે એટલે રોઝ ના કોમ્બિનેશન મસ્ત દેખાય છે .અને જોઈ ને જ પીવાનું મન થઈ જાય છે .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડધા ડ્રેગન ફ્રૂટ ના પીસ કરી લેવા.તેમાં ખાંડ અને 1 કપ દૂધ ઉમેરી મિક્સર માં ક્રશ કરી ડ્રેગન નો શેક કરી લેવો.
- 2
એ પલ્પ કાઢી એમાં જ 2 ચમચી રોઝ સીરપ અને બાકીનું દૂધ મિક્સ કરી રોઝ મિલ્ક શેક બનાવી લેવો.
- 3
2 ગ્લાસ માં રોઝ સીરપ સાઈડ માં ચમચી થી સ્પ્રેડ કરી લેવું.તેમાં પ્રથમ ડ્રેગન શેક અને ત્યારબાદ રોઝ મિલ્ક ઉમેરી દેવું.તો પણ ડ્રેગન ફ્રૂટ નું મિશ્રણ ઉપર આવી જશે.ઉપર ગુલાબ ની પાંદડી થી ગાર્નિશ કરી ને ઠંડુ સર્વ કરવું.તૈયાર છે ડ્રેગન ફ્રૂટ રોઝ મિલ્ક શેક 💗
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રોઝ મિલ્ક શેક (Rose Milkshake recipe in Gujarati)
#SM#ROSE#MILKSHAKE#MILK#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
રોઝ મિલ્ક શેક (Rose Milk Shake Reicpe In Gujarati)
#SM રોઝ વિથ મિલ્ક શેક#sharbat & milk shake challenge Jayshree Doshi -
ડ્રેગન ફ્રૂટ મિલ્ક શેક.(Dragon fruit milk shake in Gujarati)
#MFF ઉકળાટ અને ગરમી બાદ વરસાદ ની સીઝન શરૂ થતાં રોગચાળો ફેલાય છે. બદલાતી સિઝનમાં ખોરાક તે મુજબ લેવો જોઈએ. શરીર ની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ડ્રેગન ફ્રૂટ નું સેવન ખૂબ જ ફાયદાકારક છે. ડેન્ગ્યુ નાં તાવમાં રામબાણ ઔષધી છે ડ્રેગન ફ્રૂટ. Bhavna Desai -
-
ડ્રેગન ફ્રૂટ મિલ્કશેક (Dragon Fruit Milkshake Recipe in Gujarati)
ડ્રેગન ફ્રૂટ માં વિટામિન C રહેલું છે. ડાયાબિટીક પેશન્ટ માટે ખુબજ ઉપયોગી છે. ડ્રેગન ફ્રૂટ થી વજન પણ ઓછો કરી શકાય છે.આમાં ભરપૂર માત્રા માં ફાઈબર રહેલું છે. જેનાથી કબજિયાત જેવી પ્રોબ્લેમ નથી થતી. ખુબજ હેલ્થી ફ્રૂટ છે.#GA4#Week4#milkshake Nilam Chotaliya -
રોઝ મિલ્ક શેક (Rose Milk Shake Reicpe In Gujarati)
#SMગરમીમાં રાહત આપે એવું ટેસ્ટી rose milk shake 🌹🌹🌹 Falguni Shah -
ડ્રેગન ફ્રૂટ મિલ્કશેક (Dragon Fruit Milkshake Recipe In Gujarati)
#RC3 રેઈન્બો ચેલેન્જ લાલ રેસીપી ડ્રેગન ફ્રૂટ રોગ પ્રતિકારક શક્તિ વધારવા તથા બ્લડ શ્યુગર લેવલ કંટ્રોલ માં રાખવા માટે ઉત્તમ ફળ છે.ડ્રેગન ફ્રૂટ દરેક ને ખાવાનું પસંદ નથી આવતું. તો આ રીતે મિલ્ક શેક બનાવશો તો પસંદ આવશે. Dipika Bhalla -
ડ્રેગન ફ્રૂટ જ્યુસ (Dragon Fruit Juice Recipe In Gujarati)
#SJCખુબ જ હેલ્થી અને ટેસ્ટી છે. ડ્રેગન ફ્રૂટ પર્પલ અને સફેદ બે કલર નાં આવે છે. મેં પર્પલ માંથી જ્યુસ બનાવ્યું છે. તેનો કલર એટલો સરસ લાગે છે કે જોઈ ને જ પીવા નું મન થઇ જાય. Arpita Shah -
રોઝ મિલ્ક શેક (Rose Milk Shake Reicpe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujaratiશરબત & મિલ્ક શેક ચેલેન્જરોઝ મિલ્ક શેક Ketki Dave -
ડિલિશિયસ રોઝ લસ્સી (Delicious Rose Lassi Recipe In Gujarati)
#SRJ#Post4#Cookpad#Cookpadgujarati#Cookindiaઉનાળામાં રોઝ લસ્સી શરીરને ઠંડક સ્ફુર્તિ આપે છે દિલ અને દિમાગને તરોતાજા રાખે છે Ramaben Joshi -
રોઝ મિલ્કશેક (Rose Milkshake Recipe In Gujarati)
સાંજે સ્કૂલે થી બાળકો આવે તો એકદમ નાસ્તો આપવાને બદલે આવું રોઝ ફ્લેવર્સ નુ ઠંડુ દૂધ આપ્યું હોય તો એનર્જી પણ આવે અને પેટ માં આધાર રહે..બહુ આસાન છે. Sangita Vyas -
ડ્રેગન ફ્રુટ મિલ્કશેક (Dragon Fruit Milkshake Recipe In Gujarati)
અત્યારે ડ્રેગન ફ્રુટ ની સિઝન છે તો ફ્રેશ ડ્રેગન ફ્રુટ મળે છે તો આજે મેં તેમાંથી ડ્રેગન ફ્રુટ નું મિક્ષક બનાવ્યું છે Sonal Modha -
-
-
રોઝ લસ્સી (Rose Lassi Recipe in gujarati)
#cookpad#cookpadindia#cookpad_gujarati#SRJ#NFRઉનાળાની ગરમીમાં જલ્દીથી કંઈક બની જાય તેવું ખાવાની મજા આવે છે. આ ગરમીમાં ઠંડુ ઠંડુ આઈસ્ક્રીમ , લસ્સી અને કોલ્ડ્રિંક્સ પીવાનું મન થાય છે. અહીં એ રોઝ સીરપ એડ કરીને રોઝ લસ્સી બનાવી છે. Parul Patel -
-
-
રોઝ ફિરની(rose phrni recipe in gujarati)
ભારત ના દરેક પ્રાંત માં ખીર બનતી હોય છે મેં તેને ગુલાબ ની ફલેવર આપી ફિરની બનાવી છે.#નોથૅ Rajni Sanghavi -
રોઝ મિલ્ક (Rose Milk Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #sweet #sweetdish #milk #Rose #Tulasivivahkishubhechha #MBR1 #Week1 #Rosemilk Bela Doshi -
ડ્રેગન ફ્રૂટ જ્યુસ (Dragon Fruit Juice Recipe In Gujarati)
#SJC ડ્રેગન ફ્રૂટ જેને પિટાયા તરીકે પણ ઓળખવા માં આવે છે.તે સ્વસ્થ ત્વચા માટે ફાયદાકારક છે.તેનાં બી નાના હોય છે તેને દૂર કરવાં ની જરૂર નથી.આ જ્યુસ બનાવવો સરળ ની સાથે સાથે ટેસ્ટી પણ છે.ડ્રેગન ફ્રૂટ જે વ્હાઈટ અને પર્રપલ કલર નાં આવતાં હોય છે. Bina Mithani -
-
-
રોઝ શરબત (rose sharbat recipe in Gujarati)
#SM રોઝ શરબત થી સ્ટ્રેસ ઓછો થાય છે.તેમાં ફાઈબર હોવાંથી આસાન પચી જાય છે.એન્ટી ઈનફલામેટરી પ્રોપર્ટીસ હોવાંથી એસીડીટી ન થાય. પેટ ભારે નથી લાગતું. મૂડ સારો રહે છે.ઉનાળા માં જરૂર થી ટ્રાય કરજો. Bina Mithani -
-
-
-
-
રોઝ મિલ્ક શેક (Rose Milk Shake Recipe In Gujarati)
ગરમીની સિઝનમાં ચિલ્ડ રોઝ મિલ્ક શેક મલી જાય તો પીવાની મજા પડી જાય . નાના મોટા બધાને મિલ્ક શેક તો ભાવતું જ હોય છે તો આજે મેં રોઝ સીરપ નાખી ને મિલ્ક શેકબનાવ્યું તેમાં આઈસ્ક્રીમ નાખી સર્વ કર્યું છે. ચિલ્ડ મિલ્ક શેક નો આનંદ માણો. Sonal Modha -
મિક્સ ફ્રૂટ રોઝ સ્મુધી (Mix Fruit Rose Smoothie Recipe In Gujarati)
#SSR#30mins નવરાત્રી ના ઉપવાસ માટે મે આજે મિક્સ ફ્રૂટ રોઝ સ્મુધી બનાવી છે જે ટેસ્ટી અને હેલધી બને છે અને ઝટપટ બની પણ જાય છે તમે પણ ટ્રાય કરજો hetal shah -
રોઝ સંદેશ (rose sandesh recipe in Gujarati)
#સાતમ#ઈસ્ટ ગમે ત્યારે અને ગમે તે સમયે બધા ની ફેવરીટ.. બંગાળી મીઠાઈ ઘર ના પનીર માંથી બનતી સોફ્ટ અને રોઝ ની ખુશ્બુ જે મોઢાં માં આવતા પીગળી જાય છે. ફ્રિજ માં 3 થી 4 દિવસ સ્ટોર કરી શકાય છે. જે બગડતી નથી. Bina Mithani
More Recipes
ટિપ્પણીઓ (13)