દુધી કોફતા (Dudhi Kofta Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધને ખમણી પાણી નિતારી લો. ત્યારબાદ તેમાં બધા મસાલા કરો. ચણાનો લોટ નાખી કોફતા વાળો.
- 2
ત્યાર બાદ ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન તળી લો ્
- 3
ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરી ટામેટાં ડુંગળી લસણ નાખી થોડોક સમય ફ્રાય કરો. ત્યાર બાદ ઠંડુ થયા પછી તેમાં મગતરી ના બી નાખી ક્રશ કરો.
- 4
ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરુ અને ડુંગળી અને મરચા નો વઘાર કરો અને ગ્રેવી નાખો. થોડીવાર હલાવી તેમાં મસાલો કરો. ઢાંકીને થોડીવાર રહેવા દો.
- 5
ત્યારબાદ તેમાંથી તેલ છૂટું પડે એટલે તેમાં નાખી દસ મિનિટ રહેવા દો. ત્યારબાદ તેમાં કસુરી મેથી, બે ચમચી વલોવેલું દહીં નાખી હલાવતા રહો. ઉપરથી કોથમીર નાખી સર્વ કરો.૨
- 6
તો રેડી છે બધાના મનપસંદ એવા દૂધીના કોફતા. જે ગરમાગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16168464




















ટિપ્પણીઓ