કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
હૉમમૅડ ચોકલેટ (Homemade Chocolate Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
હૉમમૅડ ચોકલેટ (Homemade Chocolate Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

હૉમમૅડ ચોકલેટ (Homemade Chocolate Recipe In Gujarati)

Arti Desai
Arti Desai @artidesai

હૉમમૅડ ચોકલેટ (Homemade Chocolate Recipe In Gujarati)

Arti Desai
Arti Desai @artidesai
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૨૦૦ ગ્રામ ડાર્ક ચોકલેટ
  • ૨૦૦ ગ્રામ મિલ્ક ચૉકલેટ
  • ૧ નાની વાટકીકાજુ ના ટુકડા
  • ૧ નાની વાટકીબદામ ના ટુકડા
  • ૨-૩ ચમચીઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કાજુ અને બદામ ના ટુકડા ને ઘી માં અધકચરા શેકી લેવા

  2. 2

    ત્યાર બાદ ડાર્ક ચોકલેટ, અને મિલ્ક ચૉકલેટ ને અલગ અલગ બાઉલ માં કટ કરી લેવી

  3. 3

    હવે એક તપેલી લઈ તેમા થોડુ પાણી એડ કરી ગરમ થવા દો પાણી થોડુ ગરમ થાય એટલે તેના પર એક બાઉલ મૂકી તેમા ડાર્ક ચોકલેટ, અને મિલ્ક ચૉકલેટ એડ કરી ચોકલેટ ને મેલ્ડ થવા દો, ચોકલેટ બરાબર મેલ્ડ થઈ જાય એટલે તૅનૅ નીચે ઉતારી બરાબર હલાવતા રહેવું,

  4. 4

    ત્યાર બાદ ચોકલેટ બનાવવા માટે ના મોલ્ડ લઈ લો, હવે ચોકલેટ મોલ્ડ માં ઘી અથવા બટર લગાવી લેવુ,જેથી ચોકલેટ આસાનીથી નીકળી જાય, ઘી લગાવાય ગયા બાદ ચમચી વડે થોડી થોડી ચોકલેટ ને એડ કરી વચ્ચે વચ્ચે શૅકૅલા કાજુ બદામ ના ટુકડા પણ એડ કરી દો અને ફરીથી ઉપર ચૉકલેટ એડ કરી દો,

  5. 5

    હવે ચોકલેટ ને બરાબર તૅપ તૅપ કરી એકસરખી કરી લો, પછી ચૉકલેટ ને ફ્રીઝર માં મુકી ૧૦ થી ૧૫ મિનિટ સુધી સૅટ થવા દો,ચોકલેટ બરાબર સૅટ થઈ જાય એટલે તૅનૅ એક પ્લેટ માં કાઢી સજાવી દો

  6. 6

    તો તૈયાર છે હૉમમૅડ ચોકલેટ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Arti Desai
Arti Desai @artidesai
પર April 21, 2022 16:18
I love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Ketki Dave
Ketki Dave @ketki_10
April 30, 2022 14:55
Yuuuuuuummmmmy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચોકલેટ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કરાચી બિસ્કિટ
  2. કાચી કેરી ની ખાટી મીઠી ચટણી (Kachi Keri Khati Mithi Chutney Recipe In Gujarati)
  3. સેન્ડવીચ ની ગ્રીન ચટણી
  4. ગુંદા નું ગ્રેવીવાળું ભરેલું શાક
  5. તુરીયા મગની દાળનું શાક (Turiya Moongdal sabji recipe in Gujarati
  1. લાલ મરચાં ની  મીઠી ચટણી (Lal Marcha Sweet Chutney Recipe In Gujarati)
  2. ચોખાના લોટનું લસણ વાળું ખીચું (Rice Flour Lasan Valu Khichu Recipe In Gujarati)
  3. ભરેલી ભીંડી (Bhareli Bhindi Recipe In Gujarati)
  4. મોતિચૂર ના લાડુ (Motichoor Ladoo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16176882
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close