ચોખાના લોટનું લસણ વાળું ખીચું (Rice Flour Lasan Valu Khichu Recipe In Gujarati)

Priti Shah @cook_24665640
ચોખાના લોટનું લસણ વાળું ખીચું (Rice Flour Lasan Valu Khichu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં પાણી ઉકાળવા મૂકો તેમાં ધોઈ ને લીલું લસણ, જીરૂ,મીઠું, સોડા અને વાટેલા મરચા ની પેસ્ટ ઉમેરી દો. પાણી બરાબર ઉકળી જાય એટલે લોટને ધીમે ધીમે હલાવતા જાવ. તેમાં ગાંઠા ન પડે તેનું ખાસ ધ્યાન રાખઓ
- 2
હવે એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો અને બનેલા ખીચા ને વરાળથી ૧૦ મિનિટ માટે બાફી લો. ગરમ ગરમ ખીચાને મેથીયાના મસાલા અને સીંગતેલ નાખીને સર્વ કરો
Similar Recipes
-
ચોખા ના લોટનું ખીચું (Rice Flour Khichu Recipe In Gujarati)
"ખીચું" ગરમ-ગરમ ખાવાની ખૂબ મજા આવે. કહેવાય છે કે ગુજરાતના પટેલ લોકો નું ખીચું ખૂબ જ સરસ બનતું હોય છે. ખીચા ને "પાપડીનો લોટ" પણ કહેવાય છે. ઘરોમાં ગરમ નાસ્તા તરીકે ખવાતા આ ખીચા એ હવે "સ્ટ્રીટ ફૂડ"માં પોતાનું સ્થાન જમાવ્યું છે.#RC2 Vibha Mahendra Champaneri -
-
ચોખાના લોટનું ખીચું ના બોલ(Rice Flour Khichu Balls Recipe In Gujarati)
#Cookpad Gujarati# ચોખા નુ ખીચુંગુજરાતી લોકોને ખીચ ભાવે છે અને હવે ખીચા માં ખૂબ જ વેરાયટીઓ બને છે. ચોખાના લોટનું facebook ઘઉંના લોટની ખીચું મગ ના લોટ નુ ખીચું બાજરી ના લોટ નું ખીચું ચોખા ના પાપડ નું ખીચું સ્ટફ ખીચુ લાડવા ખીચું બોલ ખીચું. આજે મેં બોલ ખીચું બનાવ્યું છે. Jyoti Shah -
-
-
ચોખાના લોટની સેવ (Rice Flour Sev Recipe in Gujarati)
ઉનાળાની શરૂઆત થાય ત્યારે જુદી જુદી સુકવણી બનાવીએ છીએ. જેવી કે ચોખાના લોટની સેવ,ચોખા ના સારેવડા, ચકરી, બટાકાની વેફર. મારા મમ્મીએ મને આ બધું બનાવતા શીખવાડ્યું છે.અત્યારે હું ઓર્ડર થી બનાવી આપું છું. તો હું અહીં ચોખાના લોટની સેવની રેસિપી શેર કરું છું. Priti Shah -
-
ચોખા ના લોટ નુ ખીચુ (Rice Flour Khichu Recipe In Gujarati
#CB9શિયાળાની ગુલાબી ઠંડીમાં ચોખાના લોટનું ગરમાગરમ ખીચું મળી જાય તો ખાવાની ખૂબ જ મજા આવે ખીચુ લો ડાઇટઓછું તેલ કે લેરી વાળી ટ્ ભૂખ સંતોષે તેવી વાનગી છે આ વાનગી પુરાના સમયથી ચાલી આવી છે અને અત્યારે પણ હોટ ફેવરિટ વાનગી બની ચૂકી છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ચોખાના લોટની ચકરી સુકવણીની
ઉનાળાની શરૂઆત થાય એટલે મારા ઘરે જુદી જુદી ચૂકવણી બનાવીએ છીએ. જેવી કે ચોખાના પાપડ ચોખાની સેવ ચોખાની છોકરી બટાકાની વેફર બટાકા ની સળી. આ બધું મને મારી મમ્મી બનાવતા શીખવ્યું છે. અત્યારે હું આ બધું બનાવીને વેચુ પણ છું અને હવે પ્રમાણે બનાવી પણ આપું છું. આજે ચોખાના લોટની ચકરી બનાવી જેની રેસીપી હું અહીં શેર કરું છું. Priti Shah -
-
-
-
-
-
-
-
-
-
-
ચોખાના લોટનું ખીચું
#RB12#Week 12#ખીચુંગુજરાતી લોકોની સ્પેશીયલ આઈટમખીચું છે ઠંડી અને વરસાદની સિઝનમાં ગરમ ગરમ ખાવાની બહુ જ મજા આવે છે બાજરી ના લોટ નુ ખીચુ જુવાર ના લોટ નુ ખીચુ. મગ ના લોટનુંખીચું. ઘઉંના લોટનું ખીચું.પણ સૌથી ટેસ્ટી ચોખા ના લોટ નુ ખીચુ બને છે મે આજે તે બનાવ્યું છે. Jyoti Shah -
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9 #week9ખીચું એ ચોખા ના લોટ માં થી બનતી વાનગી છે જે ગરમાગરમ ખાવામાં આવે છે. આ વાનગી પચવામાં સરળ અને બનાવવામાં પણ સહેલી છે. ખૂબ સરસ લાગે 2અને નાના મોટા સૌ ને પસંદ આવે છે. Bijal Thaker -
ઘઉંના લોટનું ખીચું (Wheat Flour Khichu Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
સુરતી ખીચું (Surti Khichu Recipe In Gujarati)
જ્યારે કાંઈક ટેસ્ટી નાસ્તો ખાવાનું મન થયું હોય ત્યારે માત્ર 10 મિનિટમાં ઘરે બનાવી ખાઈ શકીએ છીએ. સુરતી ખીચું ખુબ જ સ્વાદિષ્ટ અને ઘરની વસ્તુ માંથી બનાવી શકાય છે જેની રેસીપી આપણે જોઈશું.. Nirali Dhanani -
-
-
-
ચીઝ ખીચું (Cheese Khichu Recipe In Gujarati)
#CB9#week9નાનાથી મોટા લઈને બધાના મોઢામાં પાણી આવે એવું ચીઝ ખીચું 😋 Falguni Shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16052525
ટિપ્પણીઓ (6)