હૉમમૅડ ચોકલેટ (Homemade Chocolate Recipe In Gujarati)

હૉમમૅડ ચોકલેટ (Homemade Chocolate Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાજુ અને બદામ ના ટુકડા ને ઘી માં અધકચરા શેકી લેવા
- 2
ત્યાર બાદ ડાર્ક ચોકલેટ, અને મિલ્ક ચૉકલેટ ને અલગ અલગ બાઉલ માં કટ કરી લેવી
- 3
હવે એક તપેલી લઈ તેમા થોડુ પાણી એડ કરી ગરમ થવા દો પાણી થોડુ ગરમ થાય એટલે તેના પર એક બાઉલ મૂકી તેમા ડાર્ક ચોકલેટ, અને મિલ્ક ચૉકલેટ એડ કરી ચોકલેટ ને મેલ્ડ થવા દો, ચોકલેટ બરાબર મેલ્ડ થઈ જાય એટલે તૅનૅ નીચે ઉતારી બરાબર હલાવતા રહેવું,
- 4
ત્યાર બાદ ચોકલેટ બનાવવા માટે ના મોલ્ડ લઈ લો, હવે ચોકલેટ મોલ્ડ માં ઘી અથવા બટર લગાવી લેવુ,જેથી ચોકલેટ આસાનીથી નીકળી જાય, ઘી લગાવાય ગયા બાદ ચમચી વડે થોડી થોડી ચોકલેટ ને એડ કરી વચ્ચે વચ્ચે શૅકૅલા કાજુ બદામ ના ટુકડા પણ એડ કરી દો અને ફરીથી ઉપર ચૉકલેટ એડ કરી દો,
- 5
હવે ચોકલેટ ને બરાબર તૅપ તૅપ કરી એકસરખી કરી લો, પછી ચૉકલેટ ને ફ્રીઝર માં મુકી ૧૦ થી ૧૫ મિનિટ સુધી સૅટ થવા દો,ચોકલેટ બરાબર સૅટ થઈ જાય એટલે તૅનૅ એક પ્લેટ માં કાઢી સજાવી દો
- 6
તો તૈયાર છે હૉમમૅડ ચોકલેટ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ડ્રાયફ્રુટ ચોકલેટ(Dryfruit Chocolate Recipe in Gujarati)
#CookpadTurns4#cookwithDryfruits#cookpadgujarati#cookpadindia#chocolate HAPPY BIRTHDAY COOKPAD INDIA. કોઇ પણ બર્થ ડે કે એનિવર્સરી આવે એટલે આપણે કંઈક ચોકલેટ વગર પૂરી જ ના થાય. કુકપેડ ઇન્ડિયાના 4th birthday ને સેલીબ્રેટ કરવા માટે મેં ચોકલેટ બનાવવાનું વિચાર્યું. તેમાં પણ બર્થ ડે ચેલેન્જ પૂરી કરવા, સાથે ડ્રાયફ્રુટ હોય તેવી ચોકલેટ તો બધાને ભાવે સાથે કુકપેડ ઇન્ડિયાને તેના 4th Birthday માટે ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છુંચોકલેટ તો નાના બાળકોથી માળી વડીલો બધાને ભાવતી હોય છે અને તેમાં નાખ્યા છે તો ચોકલેટ નો ટેસ્ટ પણ બદલાઈ ગયો અને હજી પણ થયું ઘણીવાર બાળકો ડ્રાયફ્રુટ થવા માટે ના પાડતા હોય છે પણ તમે ચોકલેટ આપી દો અને એમાં ડ્રાયફ્રુટ નાખી દીધા હોય તો બાળકોને ખબર નથી પડતી અને ફટાફટ ખવાય જાય છે Khushboo Vora -
કાજુ બદામ ચોકલેટ (Kaju Badam Chocolate Recipe In Gujarati)
#NFR#cookpad#cookpadgujrati#cookpadindia Bhavini Kotak -
-
હોમમેડ ચોકલેટ (Homemade chocolate recipe in gujarati)
નાના બાળકો થી લઇ મોટાંઓ ની પ્રિય આ ચોકલેટ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Hetal Gandhi -
-
ફટાકડા ચોકલેટ(Homemade Fire crackers chocolates Recipe In Gujarati)
#કૂકબુક#પોસ્ટ ૧દિવાળી નજીક આવી રહી છે.દિવાળી ને ધ્યાન માં લઈ આજે મે હોમમેડ ફટાકડા ચોકલેટ બનાવી છે.જે બાળકોને ખૂબ પ્રિય છે.ફેમીલી મેમ્બર કે ફ્રેંડ્સ ને ગિફ્ટ પણ કરી શકાય છે Patel Hili Desai -
ડ્રાયફ્રૂટ ચોકલેટ(Dryfruit chocolate recipe in Gujarati)
Dry fruits chocolate chikii#CookpadTurns4 Alpa Jivrajani -
-
-
-
-
-
સરપ્રાઈઝ ચોકલેટ બાઈટ
#goldenapronચોકલેટ ના કપ બનાવી તેમાં તમારા મનપસંદ ફ્લેવર્સ નો આઈસ્ક્રીમ ની સાથે મનપસંદ ફળ ના ટુકડા,ચોકલેટ ના ટુકડા કે પછી મનપસંદ ડ્રાય ફ્રુટ ના ટુકડા પણ લઈ શકાય છે Minaxi Solanki -
-
-
ચોકલેટ મિલ્ક શેક અને બદામ મિલ્ક શેક (Chocolate Milkshake And Badam Milkshake Recipe In Gujarati)
#GA4#Week4 Twinkal Kishor Chavda -
-
-
ડ્રાયફ્રુટ્સ ચોકલેટ બરફી (Dryfruits Chocolate Barfi Recipe In Gujarati)
#AA2#cookpadindia#cookpadgujaratiડ્રાય ફ્રુટ્સ ચૉકલેટ બરફી Ketki Dave -
-
ડ્રાય ફ્રુટ્સ ચોકલેટ્સ (Dry Fruits Chocolates Recipe In Gujarati)
#AA1#cookpadindia#Cookpadgujaratiડ્રાય ફ્રુટ્સ ચૉકલેટ્સ Ketki Dave -
-
ચોકલેટ ડ્રાયફ્રુટ બરફી (Chocolate Dryfruit Barfi Recipe In Gujarati)
#AA1#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
-
More Recipes
ટિપ્પણીઓ (8)