વેજિટેબલ ફાડાની ખીચડી

#RB3 ઘઉં ના ફાડા માંથી ઘણીબધી વાનગીઓ બને છે..અહી મે ઘઉં ના ફાડા માંથી ખીચડી બનાવી છે..પચવામાં ખૂબ સરળ અને જેને ચોખા ન ખાવા હોય કે ઓછા ખાવાના હોય તેમને અનુકૂળ પડે છે.અહી મે વેજિટેબલ ફાડા ની ખીચડી બનાવી છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપેલી માત્રા અનુસાર ચોખા લઇ તેને બે થી ત્રણ પાણીએ ધોઈ લો...અને આપેલી માત્રા અનુસાર ફાડા લઇ બંનેવ ને ભેળવી દો
- 2
હવે એક કુકર મા તેલ મૂકી રાઈ ઉમેરો અને રાઈ ફૂટે એટલે વઘાર નું મરચું ઉમેરો.એક ચપટી હિંગ ઉમેરી તમામ સમારેલા શાક ઉમેરી ને તમામ મસાલા કરી લો..
- 3
હવે 3 વેઢા ડૂબે એટલું પાણી ઉમેરી કુકર ની ત્રણ સિટી થવા દો...ખીચડી દહીં સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ