મશરૂમ સ્ટર ફ્રાય વેજીટેબલ (Mushroom Stir Fry Vegetable Recipe In Gujarati)

Sarika Dave
Sarika Dave @Sarikaa_23

મશરૂમ સ્ટર ફ્રાય વેજીટેબલ (Mushroom Stir Fry Vegetable Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપમશરૂમ
  2. 1 કપલાલ લીલું પીળું કેપ્સીકમ
  3. 1ડુંગળી
  4. ૪-૫કળી લસણ
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 1 ચમચીમરી પાઉડર
  7. 1 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા શાક અને મશરૂમ ને સાફ કરી કાપી લેવા

  2. 2

    એક પેનમાં તેલ મૂકી લસણ ડુંગળી નો વઘાર કરી બધા શાક ઉમેરવા

  3. 3

    ગેસ ફાસ્ટ જ રાખી બધા શાકને સાંતળવા

  4. 4

    મીઠું અને મરી પાઉડર ઉમેરી મિક્સ કરવું

  5. 5

    તૈયાર છે હેલ્ધી એવું મશરૂમ સ્ટર ફ્રાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sarika Dave
Sarika Dave @Sarikaa_23
પર

ટિપ્પણીઓ

Similar Recipes