કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજી મસાલા રાઈસ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજી મસાલા રાઈસ રેસીપી મુખ્ય ફોટો

વેજી મસાલા રાઈસ

Sushma vyas
Sushma vyas @sushfood
Mombasa, કેન્યા

#RB4 જ્યારે બાળકો રમી ને થાકે એટલે ગરમ ગરમ મસાલા ભાત માંગે.ફટાફટ તૈયાર થઈ જતાં મિક્સ વેજ ભાત

#RB4 જ્યારે બાળકો રમી ને થાકે એટલે ગરમ ગરમ મસાલા ભાત માંગે.ફટાફટ તૈયાર થઈ જતાં મિક્સ વેજ ભાત

વધુ વાંચો

વેજી મસાલા રાઈસ

Sushma vyas
Sushma vyas @sushfood
Mombasa, કેન્યા

#RB4 જ્યારે બાળકો રમી ને થાકે એટલે ગરમ ગરમ મસાલા ભાત માંગે.ફટાફટ તૈયાર થઈ જતાં મિક્સ વેજ ભાત

#RB4 જ્યારે બાળકો રમી ને થાકે એટલે ગરમ ગરમ મસાલા ભાત માંગે.ફટાફટ તૈયાર થઈ જતાં મિક્સ વેજ ભાત

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
6 વ્યકિત ઓ માટે
  • ૧વાટકો મિક્સ વેજિટેબલ્સ
  • ૨મોટા વાટકા ચોખા
  • સ્વાદ મુજબ મીઠું
  • ૧/૨ઈંચ આદુ કરેલું
  • ૪લીલા મરચા ઝીણા સુધારેલા
  • ૨ડુંગળી લાંબી સુધારેલી
  • ૨ચમચા તેલ વઘાર માટે
  • ૧ ચમચીજીરૂ
  • ચપટીહિંગ
  • ૨તેજ પત્તા
  • ૪/૫ લવિંગ
  • ૩તજ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    એક મોટી કડાઈ મા તેલ લેવું.એમાં જીરૂ,લવિંગ,તજ,તેજ પત્તા અને હિંગ નાખી ડુંગળી સાંતળવી.

  2. 2

    ડુંગળી સતડાય એટલે મિક્સ વેજિટેબલ નાખી થોડા સાંતળવા.ત્યાર બાદ એમાં ચોખા નાખી હલાવવું.

  3. 3

    હવે સ્વાદ મુજબ મીઠું નાખી.જરૂરિયાત મુજબ નું પાણી ઉમેરવું.

  4. 4

    ૧૦ મિનિટ ફાસ્ટ ગેસ પર મૂકી ત્યાર બાદ ૭ મિં ધીમા ગેસ ઉપર પકાવવું.જરૂરિયાત મુજબ નું પાણી ઉમેરતા જવું.ભાત ને બહુ હલાવવા નહિ.ભાત ચડી જાય એટલે ગરમ ગરમ પીરસવું.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sushma vyas
Sushma vyas @sushfood
પર April 28, 2022 12:26
Mombasa, કેન્યા
હું વેસ્ટર્ન અને ભારતીય રસોઈ ખૂબ સ્વાદિષ્ટ બનવું છું અને રસોઈ હરીફાઈ માં ભાગ લેવાની શોખીન છું.સ્વાદ ને માણવા ને પરખવા નો શોખ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Sangita Vyas
Sangita Vyas @Sangit
April 28, 2022 13:49
Tempting 🤤🤤
(સંપાદિત)
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મસાલા ભાત

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચીઝ લોડેડ ફિંગર ચીપ્સ (Cheese Loaded Finger Chips Recipe In Gujarati)
  2. ફિંગર ચીપ્સ વીથ મેયો ડીપ (Finger Chips With Mayo Dip Recipe In Gujarati)
  3. ખુરમી (Khurmi Recipe In Gujarati)
  4. પનીર ટીક્કા મસાલા
  5. ફરાળી દહીં કચોરી (Farali Dahi Kachori Recipe In Gujarati)
  1. ડુબકી કઢી (Dubki kadhi recipe in Gujarati)
  2. ચોખાના લોટ નું ખીચું (Rice Flour Khichu Recipe In Gujarati)
  3. પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
  4. ખુરમી (Khurmi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16195210
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close