રાંધવાની સૂચનાઓ
- 1
ઓવનને પ્રીહિત કરોસૌપ્રથમ એક બાઉલમાં બટર લો. તેને ફીણો ત્યારબાદ તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક કુમાર ઉમેરી ફરીથી ફીણો મેંદો બેકિંગ પાઉડર બેકિંગ સોડા અને મિલ્ક પાઉડર ને ચાળી લો આ મિશ્રણને કન્ટ્રી કન્ડેન્સ મિલ્ક વાળા મિશ્રણ સાથે મિક્સ કરો હળવે હાથે હલાવો અને તેમાં થોડું કરી દૂધ મિક્સ કરો છેલ્લે તેમાં રાજભોગ એસેન્સ નાખી દમિક્સ કરો હવે તેમાં થોડા ડ્રાય ફ્રુટ નાખો અને મિક્સ કરો અને મિત્રને ગ્રીસ કરેલી ટ્રેનમાં લઈ લો ઉપરથી થોડાક કાજૂ બદામ પિસ્તા નાખું અને પ્રિન્ટ કરેલા ઓવનમાં 20થી 25 મિનિટ માટે બેક કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16199481





ટિપ્પણીઓ (2)