કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીકુનો હલવો
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીકુનો હલવો રેસીપી મુખ્ય ફોટો

ચીકુનો હલવો

Arti Desai
Arti Desai @arti123
Valsad

#RB4

#RB4

વધુ વાંચો

ચીકુનો હલવો

Arti Desai
Arti Desai @arti123
Valsad

#RB4

#RB4

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
ચાર માટે
  • 500 ગ્રામચીકુ
  • ૧ કપદૂધ
  • 1 કપમિલ્ક પાઉડર
  • 1/2 ચમચી ઇલાયચી પાઉડર
  • 1/2 કપ બદામનો પાઉડર
  • 2 ચમચીઘી
  • ૨ ચમચીખાંડ
  • ઉપરથી સજાવવા માટે બદામ અને કાજુની કતરણ
  • વરખ અને ગુલાબની પાંદડી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચીકુને છોલીને ઝીણા કટકા કરો અને તેને પાવભાજી ના મેસર થી કરી લો

    ચીકુનો હલવો રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક નોન-સ્ટીક પેનમાં 1/2 ચમચી ઘી લો અને તેમાં નો પલ્પ નાખો અને તેને પાણી બળે ત્યાંસુધી સતત સાંતળતા રહો ત્યારબાદ તેમાં 1/2 કપ દૂધ અને ખાંડનાખો અને તેને પાંચથી દસ મિનિટ થવા દો દૂધ બળી જાય ત્યાં સુધી થવા દો

    ચીકુનો હલવો રેસીપી સ્ટેપ2ફોટો
    ચીકુનો હલવો રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મિલ્ક પાઉડર અને 1/2 કપ દૂધમાં નાખી એક પાછા ન પડે તેવી રીતે સરખું મિક્ષ કરી લો આ મિશ્રણને કઢાઈમાં નાખો અને સતત હલાવતા રહી તેને થવા દો ઘટ થઇ જાય અને પેન છોડવા માંડે એટલે તેમાં બદામનો પાઉડર, અને ઈલાયચીનો પાઉડર નાખવો અને બધું સરખું મિક્ષ કરો એટલે ગેસ બંધ કરી છે તેમાં એક ચમચી ઘી નાખો

    ચીકુનો હલવો રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આ મિશ્રણને કેટલી થી ગ્રીસ કરેલી પ્લેટમાં લઈ લો તેના ઉપર કાજુ અને બદામની કતરણ નાખો ગુલાબની પાંદડીઓ રાખવી અને સોનાની વરખ થી સજાવો અને તેને બે થી ત્રણ કલાક માટે ઠંડુ થવા મૂકો ઠંડું થઈ જાય એટલે તેના ચોરસ ટુકડા પાડી અને તેને કન્ટેનરમાં ભરી ને ફ્રિજમાં મુકી રાખો

    ચીકુનો હલવો રેસીપી સ્ટેપ4ફોટો
    ચીકુનો હલવો રેસીપી સ્ટેપ4ફોટો
    ચીકુનો હલવો રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Arti Desai
Arti Desai @arti123
પર May 02, 2022 06:42
Valsad
cooking is my passion i love cooking😍😍
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
May 23, 2022 18:32
Lajawab
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

હલવો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પનીર સમોસા (Paneer samosa recipe in Gujarati)
  2. વેજીટેબલ ભૈડકુ (Vegetable Bhaidku Recipe In Gujarati)
  3. ફરસી પાણીપુરી (Farsi Panipuri recipe in Gujarati) (Jain)
  4. પાન મુખવાસ (Paan Mukhwas Recipe In Gujarati)
  5. કડાના ચોખાની ખીર (Brown Rice Kheer Recipe In Gujarati)
  1. મીઠી આંમલી નું શાક (Sweet Tamarind Shak Recipe In Gujarati)
  2. આલુ પેટીસ
  3. આઈસ્ક્રીમ (Icecream Recipe In Gujarati)
  4. દહીંવડા (Dahivada Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16204207
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close