#MDC
તલ,વરીયાલી,ધાણાદાળ ધીમે થી 5 મીનીટ અલગ સેકી લો.
ઠઙુ થાય એટલે મીકસ કરો.તેમા ટુટી ફ્રુટી,ગુલકંદ,સોપારી,ચટણી મિક્સ કરો.
નાગરવેલ ના પાન ધોઈ પતલા કાપી લો. મિક્સ કરો.
એરટાઈટ ઙબા મા ભરી લો. 1 મહીના સુધી મસાલો બગડશે નહી.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ