કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati)

Arti Desai
Arti Desai @arti123
Valsad

#SF
વલસાડ આવો અને તમે પાવ બટાકા તો ખાવા જ પડે બટાકા અને વલસાડની સ્પેશ્યાલિટી છે જે બ બટાકાની ભાજી ને મેં આજ સુધી મારા ઘરે આ રેસિપી બધાને બહુ જ ભાવે છે તીખી લીલી ચટણી સાથે સર્વ કરવામાં આવે છે અને જે લાદી પાઉં સાથે ખવાય છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
પાંચ માટે
  • 500 ગ્રામબાફેલા બટાકા
  • 1/2 કપ ટામેટાં ઝીણા કાપેલા
  • મીઠી લીમડી
  • 2 ચમચીલીલો મસાલો
  • 1/2 ચમચી હળદર
  • 4ચમચા તેલ
  • 1/2 કપ ધાણા ઝીણા સમારેલા
  • મીઠું અને પાણી સ્વાદ પ્રમાણે
  • લીંબુ
  • * લીલો મસાલો બનાવવા માટે
  • 10લીલા મરચા
  • 1 ચમચીવરિયાળી
  • 1/2 ચમચી હળદર
  • 1/2 ચમચી રાઈ
  • થોડું પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાકાને પાવભાજી ના મેસર થી મેસ કરી દો તેલ મૂકો તેલ ગરમ થઇ જાય એટલે તેમાં લીલો મસાલો મીઠો લીમડો નાખો ત્યારબાદ તેમાં હળદર નાખો બધું સરખું મિક્ષ કરી ઝીણા કાપેલા ટામેટા નાખો ટામેટા માંથી પાણી છૂટું પડે એટલે તેમાં મેશ કરેલા બટાકા નાખો બધું સરખું કરી તેમાં મીઠું અને ધાણા નાખો

    પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ચટણી લીલો મસાલો બનાવવા માટે એક નાના પેનમાં તેલ મૂકો તેલ ગરમ થઇ જાય એટલે તેમાં રાઈ નાખો ત્યારબાદ તેમાં લીલા મરચાની વાટેલા અને હળદર નાખો મીઠું નાખો અને ક્રશ કરેલી વરિયાળી નાખી બધું સરખું મિક્ષ કરો

    પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પાવ બટાકા ને સર્વિંગ પ્લેટમાં લઈ લો અને તેને પાઉચ અને ચટણી અને કાંદા સાથે સર્વ કરો

    પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Arti Desai
Arti Desai @arti123
પર May 02, 2022 07:03
Valsad
cooking is my passion i love cooking😍😍
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Sneha Patel
Sneha Patel @sneha_patel
May 17, 2022 10:47
Hello
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાવ બટેટા પાઉં બટાકા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પનીર સમોસા (Paneer samosa recipe in Gujarati)
  2. વેજીટેબલ ભૈડકુ (Vegetable Bhaidku Recipe In Gujarati)
  3. ફરસી પાણીપુરી (Farsi Panipuri recipe in Gujarati) (Jain)
  4. પાન મુખવાસ (Paan Mukhwas Recipe In Gujarati)
  5. કડાના ચોખાની ખીર (Brown Rice Kheer Recipe In Gujarati)
  1. બિરિયાની વેજ કોકોનટ મિલ્ક
  2. બદામ મિલ્ક શેક (Badam Milk Shake Recipe In Gujarati)
  3. લીલા ચણા નો હલવો (Lila Chana Halwa Recipe In Gujarati)
  4. લોટ ભરેલા ગુદા
https://cookpad.wasmer.app/in-gu/recipes/16204248
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close