સાબુદાણા બટાકા ના ઘુચરા (Sabudana Potato Ghuchra Recipe In Gujarati)

Dhara Vaghela @dhara93
#MDC
મારા મમ્મી બહુ જ મસ્ત બનાવે છે , મને બહુ જ ભાવે છે.
સાબુદાણા બટાકા ના ઘુચરા (Sabudana Potato Ghuchra Recipe In Gujarati)
#MDC
મારા મમ્મી બહુ જ મસ્ત બનાવે છે , મને બહુ જ ભાવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
રાત્રે સાબુદાણા ને પલાળી દેવા, પાણી સાબુદાણા ડુબે તેટલુ જ નાખવુ.
- 2
સવારે બટાકા ને બાફી તેને મેસ કરી લેવા.
- 3
સાબુદાણા માંથી વધારાનુ પાણી કાઢી ઉકળવા મુકી દેવુ, સાબુદાણા ચડી જાય એટલે ણેમા બટાકા,મીઠું,તીખા પાઉડર નાખી મીકસ કરી લેવુ.
- 4
પછી પાતળુ પલાસ્ટીક લઈ તેમાં સંચા વડે ઘુચરા પાડી લેવા, પછી તેને 1 દિવસ સુકવા દેવા.
- 5
પછી તેને એક ડબ્બા મા ભરી આખુ વસૅ સ્ટોર કરી શકો છો.
- 6
તૈયાર સાબુદાણા બટાકા ના ઘુચરા જયારે મન થાય ત્યારે તળી ને ખાય શકાઈ.બહુ જ મજા આવે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16210275



ટિપ્પણીઓ