ટાકોસ

Sushma vyas @sushfood
#RB5...મારા ટાકોસ..મારા ફેમિલી અને ફ્રેન્ડ્સ ના ફેવરિટ છે.તમારા બધા માટે આજની મારી ખાસ ખાસ રેસિપી...
ટાકોસ
#RB5...મારા ટાકોસ..મારા ફેમિલી અને ફ્રેન્ડ્સ ના ફેવરિટ છે.તમારા બધા માટે આજની મારી ખાસ ખાસ રેસિપી...
રાંધવાની સૂચનાઓ
- 1
લાલ ચટણી નો બધો સામાન મિક્સ કરી બરાબર હલાવી લેવું.તેને સાલસા કહેવાય.
- 2
અવકાડો ની ચટણી માટે લખેલો સામાન બરાબર હલાવી મિક્સ કરી તૈયાર કરવી.
- 3
બંને લોટ ને મિક્સ કરી,મીઠું,નાખી થોડો રોટલી જેવો લોટ બાંધી. પૂરી ની જેમ વણી ટાકોસ ના શેપ માં તળી લેવા.ફૂલે ના એટલે fork થી કાણા પાડી લેવા. 🌮
- 4
બધા સુધારેલા સલાડ માં મીઠું,દહીં,મરી પાઉડર નાખી મિક્સ કરી લેવું.એને કોસ્લો કહેવાય.
- 5
હવે એક ટાકોસ લઈ તેમાં થોડા રાજમાં પાથરો,ઉપર કૉસ્લો પાથરો તેની ઉપર આવાકાડો ની ચટણી પાથરી તેની ઉપર સાલસા પાથરી છેલ્લે ઉપર ખમણેલી ચીઝ પાથરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16212537




ટિપ્પણીઓ (3)