સ્ટફડ મુંગદાળ ચિલ્લા(stuffedmoong dal chilla recipe in Gujarati)

#RB5
પ્રોટીન અને વેજીટેબલ થી ભરપૂર મગ ની ફોતરા વાળી દાળ માંથી બનાવ્યાં છે.જે એકદમ ઓછા તેલ નો ઉપયોગ કરી ને બનાવ્યાં છે.જેથી હેલ્ધી પણ છે.ભરપેટ ખાવાં થી વજન પણ નહીં વધે.જે અમારા ઘર નાં દરેક નાં ફેવરીટ છે.
બ્રેક ફાસ્ટ અથવા ડિનર માં સર્વ કરી શકાય.
સ્ટફડ મુંગદાળ ચિલ્લા(stuffedmoong dal chilla recipe in Gujarati)
#RB5
પ્રોટીન અને વેજીટેબલ થી ભરપૂર મગ ની ફોતરા વાળી દાળ માંથી બનાવ્યાં છે.જે એકદમ ઓછા તેલ નો ઉપયોગ કરી ને બનાવ્યાં છે.જેથી હેલ્ધી પણ છે.ભરપેટ ખાવાં થી વજન પણ નહીં વધે.જે અમારા ઘર નાં દરેક નાં ફેવરીટ છે.
બ્રેક ફાસ્ટ અથવા ડિનર માં સર્વ કરી શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળ ને ધોઈ 4 કલાક પલાળી મિક્ષચર ગ્રાઈન્ડર માં આદું મરચાં નાખી પીસી મિડીયમ ખીરું તૈયાર કરો.
- 2
તેમાં બાકી નાં મસાલા ઉમેરો.નોનસ્ટિક તવા માં પાથરી તેલ મૂકી ક્રિસ્પી શેકી લો.
- 3
સ્ટફીંગ માટે નું બધું મિક્સ કરી ચિલ્લા માં ભરી ફોલ્ડ કરી સોસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મુંગલેટ(Moonglet recipe in Gujarati)
#SF મુંગલેટ મતલબ વેજ આમલેટ.દિલ્હી નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે.જે પચવામાં હલકું અને પ્રોટીન થી ભરપૂર છે.જેને બ્રેકફાસ્ટ અથવા ડિનર માં સર્વ કરી શકાય. Bina Mithani -
રસા વાળાં મગ-મઠ (Rasawala moong muth recipe in Gujarati)
#RB13 પ્રોટીન થી ભરપૂર કઠોળ નો ઉપયોગ કરી ને બનાવ્યાં છે.જે અમારાં ફેમીલી નાં દરેક નાં ફેવરીટ છે. Bina Mithani -
પાલક-મગ ની દાળ ચીલા(palak moong dal chilla recipe in Gujarati)
#RB12 મગ દાળ ની સાથે પિસવા માં બ્લાન્ચ કરીને પાલક ઉમેરી બનાવ્યાં જેથી એકદમ અલગ અલગ ટેસ્ટ અને જોતાં જ ખાવા નું મન થઈ જાય તેવાં બન્યાં છે.સાથે ફ્રેશ સલાડ અને ચટણી સર્વ કરી છે.જે નાસ્તા માં અને ટીફિન માં આપી શકાય. Bina Mithani -
મુંગદાળ બફૌરી(moog daal bafauri recipe in Gujarati)
#CRC એક સમયે છત્તીસગઢ માં ૩૬ ગઢ આવેલાં હતાં.જેથી તેનું નામ છત્તીસગઢ પડ્યું હતું.ત્યાં નો પ્રખ્યાત નાસ્તો બફૌરી જે ફોતરાવાળી મગ ની દાળ નો ઉપયોગ કરી ને બનાવી છે.એકદમ ઓછા તેલ નો ઉપયોગ કરી બને છે અથવા તેલ વગર બનાવી શકાય છે.જે હેલ્થ કોન્સિયસ છે તેનાં માટે ખૂબ જ કામ ની છે.પ્રોટીન થી ભરપૂર છે. Bina Mithani -
રસા વાળા મગ(rasa vala moong recipe in Gujrati)
મગ એ એક પ્રકાર નું કઠોળ છે.આરોગ્ય ઉપયોગ તીખી અને મીઠી બંને પ્રકાર ની વાનગીઓ બનાવવા માં ઉપયોગ થાય છે.મગ ફાઈબર થી ભરપૂર છે.દરરોજ તેનો ઉપયોગ કરવો જોઈએ. Bina Mithani -
સ્પાયરલ પાસ્તા(spiral pasta recipe in Gujarati)
#SD બાળકો નાં ફેવરીટ ઝટપટ બનતાં પાસ્તા બનાવ્યાં છે.જે ડિનર નાં સમયે સર્વ કરી શકાય. Bina Mithani -
મસાલા પાસ્તા(Masala pasta recipe in Gujarati)
#TRO દિવાળી ની મજા કંઈક અલગ હોય છે.પરંતુ દરેક સ્ત્રીઓ ને તહેવારો માં એવી રસોઈ બનાવવી ગમે જે ફટાફટ બની જાય અને સાથે-સાથે ટેસ્ટી પણ હોય.પાસ્તા ઓરીજીનલ ઈટાલી નાં પણ અહીં ઈન્ડિયન સ્ટ્રીટ ફૂડ સ્ટાઈલ મસાલા પાસ્તા બનાવ્યાં છે.જે ડિનર માં સર્વ કરી શકાય. Bina Mithani -
કોબીજ થેપલા (Cabbage Thepla Recipe In Gujarati)
#30mins આ સ્વાદિષ્ટ હેલ્ધી થેપલા જેમાં કોબીજ,મસાલા ઉમેરી ને બનાવ્યાં છે.જે બ્રેકફાસ્ટ અથવા ડિનર માં સર્વ કરી શકાય. Bina Mithani -
પાલક મગ સ્પાઉટસ્ ઢોકળા (Palak Moong Sprouts Dhokla Recipe In Gujarati)
#DRC આથા વગર નાં ટેસ્ટી પૌષ્ટિક ગ્રીન ઢોકળા જે વજન ઘટાડવાં માટે અને ડાયાબીટીસ માટે ખાઈ શકાય છે.ડિનર માં સર્વ કરી શકાય. Bina Mithani -
મસાલા ઢોસા માટેનું બટાકાનું સ્ટફીંગ (masala dosa stuffing recipe
#ST આ સ્ટફીંગ એકદમ સરળ છે.જે કોઈપણ ઢોસા બનાવવાંમાટે યુઝ કરી શકાય છે.જે નાસ્તા અથવા ડિનર માં સર્વ કરી શકાય છે. Bina Mithani -
આલુ પાલક(Aalu palak recipe in Gujarati)
#FFC2 બટેટા દરેક નાં પસંદ હોય છે.પણ જો તેમાં પાલક ઉમેરવામાં આવે તો વધારે હેલ્ધી બની જાય છે.જે સ્વાદ માં એકદમ ટેસ્ટી અને ડિલીશીયસ લાગે છે.આ શાક માં તેલ નું પ્રમાણ થોડું વધારે પ્રમાણ માં લેવા માં આવે છે.અને પાણી નો ઉપયોગ બિલકુલ કરવામાં આવતો નથી. Bina Mithani -
સૂકી ભેળ ચટણી (Suki Bhel Chutney Recipe In Gujarati)
આ ચટણી ખાસ કરી ને સૂકી ભેળ બનાવવાં માટે વપરાય છે અને લાંબા સમય માટે ફ્રીજ માં સ્ટોર કરી વિવિધ વાનગીઓ સાથે પણ સર્વ કરી શકાય છે.તેમાં લીંબુ નાં બદલે લીંબુ નાં ફૂલ પણ ઉપયોગ કરી શકાય છે. Bina Mithani -
દાળ વડા(dal vada recipe in Gujarati)
#સુપર સેફ3#વીક3#પોસ્ટ3#મોન્સૂન#જુલાઈ મે અડદ ની દાળ અને મગ ની ફોતરા વાળી દાળ નાં વડા બનાવ્યા ખુબજ સરસ લાગે છે Vandna bosamiya -
ફ્રાઈડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)
#WCR અગાઉ થી ભાત તૈયાર હોય તો ખૂબ જ ઝડપ થી બની જાય છે.જેમાં ફ્રેશ વેજીટેબલ,લીલી ડુંગળી,સીઝલીગ વગેરે નો ઉપયોગ કરી બનાવવા માં આવે છે.અમારાં ફેમીલી ની ફેવરીટ ડિશ છે.જે ફાસ્ટ ફૂડ ડિનર માં સર્વ કરી શકાય. Bina Mithani -
ઊંધિયું (Undhiyu recipe in Gujarati)
#CB8 ઊંધિયું ટ્રેડિશનલ ગુજરાતી રેસિપી છે.શિયાળા અથવા ઉત્તરાયણમાં બનતું હોય છે.ટેસ્ટી અને ચટાકેદાર ઊંધિયું બનાવ્યું છે.જે કુકર માં ખુબ જ ઝડપ થી બની જાય છે. Bina Mithani -
સ્પરાઉટ પનીર ચિલ્લા (sprout paneer chilla recipe in gujarati)
#EB#week12#cookpad_guj#cookpadIndia ઉગાડેલા મગ માંથી બનાવેલા પનીર ના આ ચિલ્લા સવારે નાસ્તા માં કે હળવા લંચ ડિનર માટે બનાવી શકાય છે જે ખૂબ પૌષ્ટિક હોવાથી નાના બાળકો ના લંચ બોક્સ માં પણ આપી શકાય. Neeti Patel -
વટાણા નું શાક (vatana nu shak recipe in Gujarati)
#FFC4 કુદરતે આપણ ને જુદી જુદી ઋતુ આપેલ છે.તો દરેક ઋતુ પ્રમાણે ખાવાપીવાની વસ્તુ પણ આપેલ છે.વટાણા શિયાળા માં આવે છે અને ખુબ જ પૌષ્ટિક હોય છે.આ શાક બનાવવું ખૂબ જ સહેલું છે.ઈન્સ્ટન્ટ બની જાય છે. Bina Mithani -
ટામેટો ચટણી & ઢોસા(tomato chutney & dosa recipe in Gujarati)
#ST ટામેટો ચટણી સાથે રવા ઢોસા બનાવ્યાં છે.બંને સાથે નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.જે નાસ્તા માં અથવા ડિનર માં સર્વ કરી શકાય. Bina Mithani -
-
સ્ટફડ ઈડલી(stuffed idli recipe in Gujarati)
#ST ઈડલી અલગ અલગ પ્રકાર ની બનતી જ હોય છે.અહીં ચીઝ અને વેજીટેબલ નો ઉપયોગ કરીને સ્ટફ્ડ ઈડલી બનાવી છે.જે એકદમ સોફ્ટ બને છે.સાથે ઝટપટ સાંભાર અને ઝટપટ બની જાય તેવી ચટણી સાથે સર્વ કરી છે. Bina Mithani -
જુવાર મસાલા રોટી(jowar masala roti recipe in Gujrati)
આ રોટલી સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે.તેમાં મોણ નાખવાની જરૂર પડતી નથી.ફાઈબર થી ભરપૂર અને પચવા માં હલકી છે.દિવસ માં ગમે ત્યારે લઈ શકાય છે. Bina Mithani -
મિક્સ વેજ ઈડલી ફ્રાય(mix veg idli fry recipe in Gujarati)
#FFC6 સાદી ઈડલી ફ્રાય દરેક બનાવતાં હોય છે.નાના બાળકો અમુક શાકભાજી નથી ખાતાં તેમનાં માટે વેજીટેબલ મિક્સ કરી ને બનાવી છે.તેનાંથી ઈડલી એકદમ નરમ બને છે.કલરફૂલ ઈડલી જોવાં ની મજા પણ આવે છે.જે લંચબોક્સ માં પણ આપી શકો છો. Bina Mithani -
આખા મગ ખીચડી અને પકોડા કઢી(moong khichadi and pakoda kadhi reci
#TT1 ખીચડી ને રામબાણ પણ કહી શકાય.ખીચડી ને સવારે, બપોર નાં અથવા રાત્રે પણ લઈ શકાય. જે પ્રસાદ તરીકે, કભી ખુશી કભી ગમ માં વાપરી શકાય.તબિયત સારી કે ખરાબ હોય.મોગલે ખીચડી ને પ્રખ્યાત કરી.બ્રાઉન રાઈસ નો ઉપયોગ કરી ને હેલ્ધી બનાવી છે. Bina Mithani -
સેઝવાન રાઈસ (Schezwan rice recipe in Gujarati)
#TT3 જેમાં મુખ્યત્વે સૂકાં લાલ મરચાં નો ઉપયોગ કરી ને બનાવાય છે.ચાઈનીઝ સેઝવાન સોસ ચટાકેદાર હોય છે અને ફલેવર થી ભરપૂર હોય છે.અહીં સેઝવાન સોસ ઘર નો બનાવ્યો છે.જે સૌથી બેસ્ટ બને છે.જેમાં આજી નો મોટો અને બીજા પ્રિઝેરેટીવ નો ઉપયોગ કરવો પડતો નથી.જે બનાવવો એકદમ સરળ છે. Bina Mithani -
મગ ની દાળ ના જીની ઢોસા(Jeeni Dosa Of Mug Dal Recipe In Gujarati)
#સાઉથસાઉથ માં પ્રખ્યાત એવા ઢોસા માં થોડું ચેન્જ લાવી મગની દાળ ને પલાળી ખીરું તૈયાર કરી બાળકો ને ગમે તેવા જીની ઢોસા બનાવ્યાં... સ્વાદ માં ટેસ્ટી અને મજેદાર છે આ ઢોસા 😋 Neeti Patel -
તુવેર ટોઠા(tuver totha recipe in Gujarati)
#CB10 કઠોળ માંથી સૌથી વધુ પ્રોટીન રહેલું હોય છે.અહીં સુકી તુવેર નાં ટોઠા બનાવ્યાં છે.જે શિયાળા ની કડકડતી ઠંડી માં સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી. જેને સ્પાઈસી ફૂડ ભાવતું હોય તેમને ખૂબ જ પસંદ આવશે. Bina Mithani -
ઓટ્સ ચીલા(Oats chilla recipe in Gujarati)
#FFC7 આ એક ઈન્ડિયન વર્ઝન પેનકેક છે.ઓટ્સ ફાઈબર થી ભરપૂર હોવાંથી પચવામાં હલકાં ની સાથે સાથે અતિ પૌષ્ટિક પણ છે.તે જરા ચિકાશ વાળાં હોવાંથી તેનાં ચીલા બનાવવાં નાં સમયે પલટાવવાનું ખાસ ધ્યાન રાખવું.નાનાં-મોટાં નું મન લલચાય જાય તેવાં બન્યાં છે.જેને બ્રેકફાસ્ટ માં સર્વ કરી શકાય. Bina Mithani -
-
બાજરા થાલીપીઠ(bajra thalipeeth recipe in Gujarati)
#FFC6 ગ્લુટોન ફ્રી બાજરા નાં લોટ માંથી બનાવ્યાં છે. થાલીપીઠ ખૂબ જ હેલ્ધી હોય છે.જે બેસન,જુવાર,ઘઉં નાં લોટ વગેરે માંથી બનતી હોય છે.તે એક સ્વાદિષ્ટ પેનકેક છે.મહારાષ્ટ્રિયન ભોજન નો એક ભાગ છે.સામાન્ય રીતે નાસ્તા માં અને રાત્રે પિરસવામાં આવે છે. Bina Mithani -
પનીર ચિલ્લા (Paneer chilla Recipe in gujarati)
#LB#cookpadindia#cookpad_gujaratiમગની ફોતરાવાળી દાળ માંથી બનાવેલા પનીર ચિલ્લા પોષ્ટિક હોવાથી નાના બાળકોને લંચબોક્સમાં આપી શકાય છે. પનીરમાંથી આપણને કેલ્શિયમ મળે છે અને દાળમાંથી પ્રોટીન મળે છે. ઘણી બધી અલગ અલગ વસ્તુઓ નો ઉપયોગ કરીને ચિલ્લા બનાવવામાં આવે છે પરંતુ અહીં મે મગની દાળ , અડદની દાળ અને ચણા નો લોટ એડ કરીને ચિલ્લા બનાવ્યા છે. જે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ચિલ્લા એક હેલ્ધી નાસ્તા નો બેસ્ટ ઑપ્શન છે. Parul Patel
More Recipes
ટિપ્પણીઓ