પનીરી મેંગો ડિલાઇટ

#RB5
#Cookoadindia
#Cookpadgujarati
આજે મે પનીરી મેંગો ડિલાઇટ બનાવિયું છે જે મારા મમ્મી ની પસંદ નું ડિલાઇટ છે
પનીરી મેંગો ડિલાઇટ
#RB5
#Cookoadindia
#Cookpadgujarati
આજે મે પનીરી મેંગો ડિલાઇટ બનાવિયું છે જે મારા મમ્મી ની પસંદ નું ડિલાઇટ છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધ ને એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળો પછી તેમાં કસ્ટર્ડ પાઉડર ને ઠંડા દૂધ માં મિક્સ કરી ઉમેરો હવે તેમાં ખાંડ,કેસર,અને ઓરેન્જ કલર ઉમેરી મિક્સ કરી ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો પછી ગેસ બંધ કરી મેંગો ઈમલસનસ એસેન્સ ઉમેરી મિક્સ કરો હવે કાજુ બદામ પિસ્તા ની કતરણ ઉમેરો અને મિક્સ કરી દો હવે આ કસ્ટર્ડ ને ઠંડુ થવા દો
- 2
હવે અડધા પનીર ને બરાબર મસળી તેમાં બૂરું ખાંડ અને મેંગો ઈમલસનસ એસેન્સ ઉમેરી બરાબર મસળી ને તેના બોલ્સ બનાવો
- 3
હવે કેરી ને ટુકડા કરી 2 ચમચી કેરી સાઈડ પર રાખી બીજી કેરી નો રસ કાઢી લેવો પાણી કે દૂધ કી પણ ઉમેરવું નહિ
- 4
હવે કેરી ના રસ માં કસ્ટર્ડ ઉમેરો અને બરાબર મિક્સ કરો હવે જે 1/2 પનીર રાખ્યું હતું તે ને છીણી ને કસ્ટર્ડ માં ઉમેરો અને સાથે કેરી ના ટુકડા રાખીયા હતા તે મિક્સ કરો અને ઠંડુ કરવા ફ્રીઝ માં મૂકો ઠંડુ થી પછી સર્વિગ ગ્લાસ માં પનીર બોલ્સ ઉમેરો ઉપર થી મેંગો ડિલાઇટ ઉમેરી કાજુ બદામ પિસ્તા અને ચેરી થી ગાર્નિશ કરી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes






ટિપ્પણીઓ