#KR#post 2#કાચી કેરી ની ચટણી
કાચી કેરી ને છોલી સમારીલો
મિકસર માં બાઉલ મા સમારેલી કેરી કોપરા નુ છીણ લીલા મરચાં જીરું મીઠું લીમડાના મીઠા પાન ગોળ બઘુ મિક્સ કરી
હવે બઘુ મિક્સ મા વાટી લો તો તૈયાર છે કાચી કેરી ની ચટણી તેને રોટલી કે ભાખરી જોડે સર્વ કરો
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ
चटपटी 👌👌