સ્ટફ ઈડલી

સ્ટફ ઈડલી
રાંધવાની સૂચનાઓ
- 1
ઈડલી ના તૈયાર ખીરા મા મીઠું અને 1/2ચમચી ફ્રુટ સોલ્ટ નાખી ને બરોબર મિક્સ કરી લેવુ
- 2
સ્ટીમર મા પાણી ગરમ કરવા મુકવુ,અને ઈડલી ની પ્લેટ ને તેલ લગાવી ને ગ્રીસ કરી લેવી
- 3
બાફેલા બટાકા ને મેશ કરી લેવુ કઢાઈ મા 1/2ચમચી તેલ ગરમ કરી ને હિંગ,જીરા ના વઘાર કરી ને બાફી ને મેશ કરેલા બટાકા, હલ્દી,મરચુ મીઠું નાખી ને મિક્સ કરી ને શેકી ને ગૈસ બંદ કરી,ઠંડા કરી ને ગોળ નાની ટિકકી ના શેપ બનાવી લેવુ.
- 4
હવે 1/2ચમચા ખીરુ ઈડલી ને દરેક ખાના મા મુકી ને ઢાકી ને 5 મીનીટ સ્ટીમ થવા દેવુ પછી ઢાકંણ ખોલી ને વચચે બટાકા ની ટિકકી મુકી ને ઉપર ફરી થી ખીરુ નાખી ને ટિકકી કવર કરી દેવી અને ઢાકંણ બંદ કરી ને 10મીનીટ /સ્ટીમ થવા દેવી. ટુથ પીક થી ચેક કરી ને ગૈસ બંદ કરી દેવુ જો ટુથપીક કલીન નિકળે તો સમઝવું ઈડલી સ્ટીમ થઈ ને તૈયાર થઈ ગયી છે,જો કલીન ના હોય તો ફરી,2,3મીનીટ માટે સ્ટીમ કરી લેવાના.
- 5
કોપરા ની ચટણી બનાવા..મીકચર જાર મા લીલા કોપરુ,લીલા મરચા,દહીં,મીઠું,કરી પત્તા નાખી ને ગ્રાઈન્ડ કરી જરુરત પ્રમાણે પાણી ઊમેરી ને તૈયાર કરવુ તૈયાર છે કોપરા ની ચટણી
- 6
સ્ટફ ઈડલી ને કટ કરી ને કોપરા ની ચટણી સાથે સર્વ કરવુ..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ સ્ટફ રાગી ઈડલી
#સ્ટફડ#ઇબુક૧ રેસીપી#કાન્ટેસ રેસીપી સાઉથ ઈન્ડિયન કયૂજન ની પોષ્ટિક રેસીપી છે, રાગી ના લોટ અને ફેશ વેજીટેબલ સ્ટફ નેકરી ને હેલ્દી વાનગી બનાવી છે.કેશીયમ ,મેગનીશિયમ,પ્રોટીન વિટામીન ,ફાઈબર ના સમાવેશ કરયુ છે. પોષ્ટિક હોવાની સાથે સ્વાદિષ્ટ પણ છે.. Saroj Shah -
કાંચીપુરમ ઈડલી (Kanchipuram Idli Recipe In Gujarati)
#સાઉથકાંચીપુરમ ઈડલી એક પ્રખ્યાત સાઉથ ઇન્ડિયન breakfast ડિશ છે. જે અલગ અલગ ચટણી અને સંભાર સાથે સર્વ કરાઈ છે. કાંચીપુરમ ઈડલી નું ખીરું સદી ઈડલી જેવું જ હોય છે પણ એમાં કાજુ, કોપરા ના ટુકડા,ચણા ની દાળ નો એક્સ્ટ્રા વઘાર કરાય છે. તો ચાલો શીખીએ કાંચિપુરમ ઈડલી. Kunti Naik -
શેઝવાન પનીર સ્ટફ્ડ ઈડલી(paneer stuff idli recipe in gujarati)
આ ઈડલી યુનીક છે અને આ ઈડલી ટીફીનમાટે ઉપયોગી છે અને આ ઈડલી ચટણી સાથે સર્વ કરી શકાય છે અને દહીં સાથે ચટણી મીક્સ કરી સ્વિંગ થાય છે Subhadra Patel -
ઈડલી-સંભાર-ચટણી(idli recipe in gujarati)
#સાઉથદક્ષિળ ભારત ના ઈડલી ,ઢોસા પરમ્પરાગત પ્રખયાત વાનગી છે. દળિળ ભારત મા ચોખા ના લોટ કે ચોખા ની વાનગી વધારે બનાવે છે. ભારત ના દરેક રાજયો મા પોપ્યુલર છે.જેથી વિવિધતા જોવા મળે છે Saroj Shah -
સ્ટીમ ઈડલી (Steam Idli Recipe In Gujarati)
#સાઉથસ્ટીમ ઈડલી એક પ્રખ્યાત સાઉથ ઇન્ડિયન breakfast ડિશ છે. જે અલગ અલગ ચટણી અને સંભાર સાથે સર્વ કરાઈ છે. ઈડલી ને ઘણી બધી variety છે પણ સ્ટીમ ઈડલી એકદમ કોમન અને ફેમસ છે. Kunti Naik -
સ્ટફ રવા ઈડલી (Stuffed Rava Idli Recipe In Gujarati)
#EBરવા ની ઇન્સ્ટન્ટ ઈડલી તો બનતી હોય છે પણ એને સ્ટફિંગ ભરી ને બનાવવાથી ખૂબ ટેસ્ટી લાગે છે.. જેને ઈડલી સાથે ખવાતી કોકોનટ ચટણી અને સાંભાર ચટણી સાથે સર્વ કરી શકાય. Neeti Patel -
સ્ટફ્ડ ઈડલી(stfed idli recipe in gujarati)
#GA4#Week8#Steamedઈડલી સંભાર આમ તો દરેક ઘરમાં બને છે.. પણ એને ટેસ્ટી બનાવવા માટે ફુદીના અને કોથમીર ની ચટણી નું સ્ટફિંગ કરી ને.. સંભાર સાથે સર્વ કરી છે.. જેથી ઘરમાં બધા ને પસંદ પડે.. Sunita Vaghela -
બટાકા વડા સ્ટફ ઈડલી (batata vada stuffed idli in gujarati)
#મોમબટાકા વડા સ્ટફ ઈડલી મને ખૂબ ભાવે છે. Ami Desai -
વઘારેલી ઈડલી (Vaghareli Idli Recipe In Gujarati)
#LOરાત્રે ડીનર મા ઈડલી બનાવી હતી .થોડી ઈડલી વધી,મે સવારે વઘારી ને બ્રેકફાસ્ટ મા સર્વ કરી છે.. હલ્કા ,ટેસ્ટી નાસ્તા..ફટાફટ બની જાય છે.્ Saroj Shah -
#ઈડલી બર્ગર
#ZayakaQueens#ફ્યુઝનવીકબર્ગર અમેરિકાનો દ્વારા બ્રેડ અને ટિક્કી નું કોમ્બિનેશન કરી ને બનાવવા મા આવતું ફૂડ છે.ઈડલી દક્ષિણ ભારતિયો દ્વારા ચોખા અને અડદ દાળ ના લોટ નુંખીરું બનાવી બનાવવા મા આવે છે. મેં ઈડલી અને બર્ગર નુ ફયુઝન કરી ઈડલી બર્ગર બનાવ્યું છે. Snehalatta Bhavsar Shah -
ફ્રાઈડ મસાલા ઈડલી (Fried masala idli recipe in Gujarati)
એક છે આપણી સાદી ઇડલી અને બીજી છે ફ્રાઈડ મસાલા ઈડલી. આ એક જ વસ્તુ ને તમે બંને રીતે પીરસી શકો - બાફેલું કે તળેલું. ઈડલી ની સાથે છે કોપરાની ચટણી, ટામેટા ની ચટણી અને ગન પાઉડર કોપરાના તેલ સાથે. ગન પાઉડર માં કોપરાનું તેલ ઉમેરીને ખાવાથી ઈડલી કે ડોસા નો સ્વાદ ઘણો વધી જાય છે.#વીકમીલ3#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ10 spicequeen -
ઢોસા વડા
દક્ષિળ ભારત મા પ્રચલિત ,ફેમસ અને પરમ્પરગત વાનગી મા ઢોસા એક વિશેષ વાનગી છે્. ઢોસા અનેક જીદી જુદી રીતે બનવવ મા આવે છે.. નારિયલ ચટણી અને સંભાર સાથે ઢોસા વડા ના રુપ મા બનાવયા છે.. સ્ટફ ઢોસા વડા ને યસ્ટફીગ ને ઢોસા ના પેસ્ટ /(ખીરુ) મા ડિપ કરી ને ડીપ ફાય કરી ને બનાયા છે.્ Saroj Shah -
ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)
#ST સાઉથ ઈન્ડિયન વાનગી મા ઉત્તપમ ખુબ ટેસ્ટી , ઈજી રેસીપી છે. ચોખા અને અડદ દાળ ના બેટર ના પેન કેક બનાવી ને વેજીટેબલ સથે બનાવી ને સંભાર અથવા નારિયલ ની ચટણી સાથે સર્વ થાય છે . Saroj Shah -
ઈડલી (Idli Recipe In Gujarati)
#SQઈડલી એ સાઉથ ઇન્ડિયન રેસીપી છે. સાઉથમા ઈડલી સંભાર સાથે, રસમ, ચટણી સાથે કે પોડી મસાલા સાથે પણ સર્વ થાય છે. પોડી મસાલા સાથે સર્વ કરવામાં આવે ત્યારે ઉપર થી ઘી નાખી ને સર્વ થાય છે એ પણ ખુબ ટેસ્ટી લાગે છે. Daxita Shah -
ઈડલી સંભાર Idli Sambhar Recepie in Gujarati
#સાઉથ સાઉથ ઈન્ડિયન વાનગી ને નામ આવે ત્યારે ઈડલી સંભાર પહેલા યાદ આવે નાનપણથી ઈડલી સંભાર ખાધા હશે, અને બધાને ગમતા જ હશે, તો આજની વાનગી મમ્મી રેસીપી કહી શકાય, પણ ઈડલી સંભાર મારી મનપસંદ વાનગી છે, સંભાર મા બધા શાકભાજી અને શેકતાની સીન્ગ વડે સરસ ટેસ્ટ આવે છે, ચટણી સાથે પણ ઈડલી ખાવામાં આવે છે, પણ જે મઝા ઈડલી સંભાર ખાવામાં છે એ બીજામા લાગતી નથી Nidhi Desai -
પોટેટો સ્ટફ ઈડલી
#નાસ્તોઈડલી એ ઉત્તમ બ્રેકફાસ્ટ છે જ પણ એમાં પોટેટો નું સ્ટફ કરી ટ્વિસ્ટ આપ્યું છે. Asmita Desai -
મેદુવડા (Menduvada Recipe in Gujarati)
# વડા વિવિધ રીતો થી બનાવાય છે , દહી વડા ,,મસાલા વડા ,પફ વડા ,બાજરીનાવડા ,જુવાર ના વડા ,મકઈ ના વડા ઈત્યાદિ .મે અળદ ની દાળ ના વડા બનાવી ને કોપરા ની ચટણી સાથે સર્વ કરયુ છે આ વડા ને સંભાર સાથે પણ પીરસવા મા આવે છે દક્ષિળ ,અને નૉર્થ નીપ્રખયાત વાનગી છે. Saroj Shah -
પફ વડા અને બટાકા વડા (Puff Vada and aloo vada Recipe in Gujarati)
#સ્ટ્રીટફુડ રેસીપી બટાકા વડા ને બ્રેડવન ની વચચે ચીઝ ,મમરી અને ચટણી મુકી ને પીરસવા મા આવે છે Saroj Shah -
ઈડલી સંભાર(idli sambhar recipe in gujarati)
#સાઉથઈડલી સંભાર સાઉથની એકદમ ફેમસ તેમજ લગભગ બધે જ ખવાતી વાનગી છે. Payal Prit Naik -
ઈડલી
#ચોખા(ઈડલી નાં ખીરા માટે 2 વાટકી ચોખા અને 1 વાટકી અડદ ની દાળ ને આટા મેકર માં દળી ને રેડી રાખવું જેથી જ્યારે ઉપયોગ મા લેવું હોય ત્તયારે ફટાફટ પલાળી ને બનાવી સકાય) Daksha Bandhan Makwana -
સ્પ્રાઉડ-સ્ટફ પેટીસ (sprouts stuff paties in gujarati)
#માઈ ઈબુક રેસીપી.પોસ્ટ10આષાઢી બીજ ,રથ યાત્રા ના દિવસે ભગવાન ને અંકુરિત મગ,ભાત ,જાબુ,કેરી ના ભોગ ધરાવા મા આવે છે. મે અંકુરિત મગ ,ભાત ની અવનવી વાનગી બનાવી છે. પેટીસ મા ડ્રાય અનારદાણા અને સુકી દ્રાક્ષ સ્ટફ કરી છે.તો ચાલો રથ યાત્રા સ્પેશીયલ વાનગી બનાવી ને ભગવાન જગન્નાથ ને ભોગ ધરાવીયે અને કકૃપા મેળવાયે....જય જગન્નાથ.. Saroj Shah -
મૈસૂર મસાલા ઢોંસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3મસાલા ઢોસા સ્પેશીલી સાઊથ ઈન્ડિયન ડીશ છે , ખાવાના શોકીન માટે વિવિધતા જોવા મળે છે , સ્વાદ,ફલેવર અને ક્ષેત્રીય અનુકુલતાય લોગો ને વિવિધતા સાથે અપનાવી લીધા છે Saroj Shah -
ઈડલી સંભાર અને ચટણી
#જોડી ઈડલી સંભાર ભલે સાઉથ ની વાનગી છે,પણ આપણા ગુજરાતીઓ ની પ્રિય છે સ્વાદ મા સરસ અને બનાવવામાં માં સરળ છે. Varsha Karia I M Crazy About Cooking -
ઈડલી વીથ સીંધી કઢી
#ZayakaQueens#ફ્યુઝનવીકઈડલી સાઉથ ઈન્ડિયન ડીશ છે જેની સાથે સંભાર અને નારિયેળની ચટણી સાથે સર્વ કરાય છે, મેં અહીયાં સીંધી કઢી સાથે સર્વ કરીને ફ્યુઝન રેસીપી બનાવી છે જે ખાવામાં ટેસ્ટી લાગે છે. Harsha Israni -
આલુ ઈડલી (Alu idli recipe in Gujarati)
#આલુ#પોસ્ટ3ઈડલી એ દક્ષિણ ભારત ની વાનગી છે જે ચટણી તથા સાંભર સાથે ખવાય છે. દક્ષિણ ભારત માં સવાર ના નાસ્તા માં વધારે ખવાય છે.ઈડલી ચોખા અને દાળ ના આથા વાળા ખીરા થી બને છે. રવા થી પણ ઈડલી બને છે જેમાં આથા ની જરૂર નથી હોતી. આજે તેમાં આલુ ઉમેરી ને ઈડલી બનાવી છે. Deepa Rupani -
ઈડલી સંભાર
#કૂકર#indiaરેસીપી:-12ઈડલી ચોખા માં થી બને છે.અને મારા પરિવાર ને ખુબ પસંદ છે.. ભારત માં ઈડલી સંભાર દરેક ઘરમાં બને છે.. Sunita Vaghela -
જૈન ઈડલી બનાના સબ્જી સાંભાર ચટણી (Jain Idli Banana Sabji Sambhar Chutney Recipe In Gujarati)
#ff1#Non fried જૈન રેસીપી# જૈન બનાના સાઉથ સબ્જી# જૈન સાંભારહંમેશા આપણે ઈડલી સાથે ચટણી અને સાંભાર બનાવીએ છીએ. પણ આજે મેં ઈડલી, ચટણી, જૈન સાંભાર, અને સાથે raw banana જૈન સાઉથ ઇન્ડિયન ગ્રેવી વાલી સબ્જી બનાવી છે. જે ઈડલી ઉપર પહેલા મૂકીને ,તેના ઉપર ચટણી મુકવાની ,અને ઉપર સંભાર મૂકીને ખાવાથી બહુ જ ટેસ્ટી લાગે છે. Jyoti Shah -
ચેટીનાદ કારા ચટની સ્ટફ્ડ ઈડલી (ટ્વીસ્ટેડ ઈડલી સાઉથ ઈન્ડિયન બ્રેકફાસ્ટ રેસિપી)
#સાઉથફ્રેન્ડ્સ, ઈડલી ચટણી સાઉથ ઇન્ડિયન નો ફેવરિટ અને ફેમસ બ્રેકફાસ્ટ છે. મેં અહીં સાઉથ ઇન્ડિયન "ચેટીનાદ કારા" ચટણી ને ઈડલી માં સેટ કરીને એક ટ્વિસ્ટેડ ઈડલી બ્રેકફાસ્ટ તૈયાર કરેલ છે. જેને કોઇપણ ચટણી કે મીઠાં દહીં સાથે સર્વ કરી શકાશે. asharamparia -
લેફટઓવર ફ્રાય ઈડલી (Leftover Fried Idli Recipe In Gujarati)
#નાસ્તા રેસીપી#વેસ્ટ માથી બેસ્ટ રેસીપી#કવીક એન્ડ ઈજી રેસીપીમે રાત્રે ડીનર મા ઈન્સટેન્ટ રવા ઈડલી બનાવી થી.5,6ઈડલી બચી ગઈ સવારે મે રવા ઈડલી ને વઘારી ને બ્રેકફાસ્ટ મા use કરી લીધી . બધી ગયેલી ઇડલી ના ઉપયોગ થઈ જાય અને સરસ મજા ના નાસ્તા પણ થઇ જાય Saroj Shah -
અડદ ની વડી બટાકા નુ શાક (Urad Vadi Bataka Shak Recipe In Gujarati)
#MSઅડદ ની વડી ( સુકવની કરી છે) સાથે બટાકા ની રસેદાર ગ્રેવી વાલી શાક બનાવી છે Saroj Shah
More Recipes
ટિપ્પણીઓ (4)