વેનીલા આઈસક્રીમ વીથ જેલી એન્ડ મેંગો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં દૂધ અને કોર્નફ્લોર મિક્સ કરીને ગેસ પર ઊકાળો, ખાંડ નાખી સતત હલાવો, બરાબર ઘટ્ટ થાય એટલે ઠંડુ થવા દો, પછી તેમાં મલાઈ અને વેનીલા એસેન્સ નાખી બ્લેન્ડર ફેરવી એકરસ કરવું.
- 2
પ્લાસ્ટીકના ડબ્બામાં ભરી તેને પ્લાસ્ટીકની કોથળી રાખી ઢાંકીને બંધ કરી ફ્રીઝર મા જમાવવો.
- 3
એક બાઉલમાં જેલી પ્રિમિક્સ ભેગા કરવા, એકસરખુ ભેળવીને એમાં ગરમ ઉકળતું પાણી ઉમેરી સતત હલાવતા રહેવું થોડું ઠંડુ પડે ટ્રે મા ઢાળી ફ્રીઝમાં ૩૫-૪૦ મિનિટ મુકી, મનગમતી કદના કટકા કરવા.
- 4
સર્વિંગ બાઉલમાં સૌપ્રથમ આઈસક્રીમ અને ઉપર કેરીના તથા જેલી ના કટકા નાખી ઠંડુ પિરસવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16235755





ટિપ્પણીઓ