વેજ નુડલ્સ

Reshma Tailor
Reshma Tailor @reshma_223

#RB6 ગાર્ડન ફ્રેશ વેજ નુડલ્સ

વેજ નુડલ્સ

#RB6 ગાર્ડન ફ્રેશ વેજ નુડલ્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 300 ગ્રામબાફેલા નુડલ્સ
  2. 1 નંગગાજર
  3. 4 ચમચીલીલાં વટાણા
  4. 1 નાની વાડકીફણસી
  5. 2 નંગડુંગળી
  6. 1 નંગ ટામેટું
  7. 3 નંગલીલાં મરચાં
  8. 2પેકેટ મેગી મસાલો
  9. 1 ચમચીગરમ મસાલો
  10. બટર
  11. 2 ચમચીઈટાલીયન સિઝલિંગ
  12. 200 ગ્રામયલો ચેડર ચીઝ

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન માં બટર નાખી તેમાં ડૂંગળી, લીલાં મરચાં ને સાતડો ત્યાર બાદ તેમાં બધાજ ઝીણા સમારેલા વેજિટેબલ્સ નાંખી ને બરાબર સાંતળી લો.

  2. 2

    ત્યાર બાદ તેમાં મેગી મસાલો, ગરમ મસાલો, લાલ મરચું પાઉડર, મીઠું નાખી મિક્સ કરી લો. ત્યાર બાદ તેમાં બાફેલા નુડલ્સ નાંખી ને બરાબર મિક્સ કરી લો.

  3. 3

    ત્યાર બાદ માઈક્રો સેફ બાઉલ માં આ નુડલ્સ નાંખી દો. અને ઉપર થી યલો ચેડર ચીઝ, ઈટાલીયન સિઝલિંગ નું ટોપીંગ કરી ને આખું કવર કરી લો. હવે ઉપર થી ડુંગળી ટામેટા નાંખી ને 2 મિનિટ માટે માઈક્રો કરી લો.

  4. 4

    તો તૈયાર છે એકદમ ટેસ્ટી ગાર્ડન ફ્રેશ વેજ નુડલ્સ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reshma Tailor
Reshma Tailor @reshma_223
પર

Similar Recipes