હાંડવો

Nidhi Vyas @nidhi_0608
#RB6 હાંડવો દરેક ઘર માં અલગ અલગ રીતે ખવાય છે.શિયાળા માં વેજિટેબલ હાંડવો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.મે અહી ખીરું તૈયાર કરી હાંડવો બનાવ્યો છે...
હાંડવો
#RB6 હાંડવો દરેક ઘર માં અલગ અલગ રીતે ખવાય છે.શિયાળા માં વેજિટેબલ હાંડવો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.મે અહી ખીરું તૈયાર કરી હાંડવો બનાવ્યો છે...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપેલી માત્રા અનુસાર ચોખા અને દાળ પલાળી લો.5 થી6 કલાક જેટલી દાળ અને ચોખા પલળે પછી તેને મિક્સર માં દળીને ખીરું તૈયાર કરી લો..
- 2
હવે તે ખીરા માં જરૂર મુજબ તમામ મસાલા કરી અને તેમાં છીણેલી દૂધી પણ ઉમેરી લો...ત્યારબાદ તેમાં ઇનો અને પાણી જરૂર મુજબ ઉમેરી ફીણી લો..
- 3
હવે નોનસ્ટિક પાન માં તેલ ચોપડી તૈયાર કરેલું પેટલ પાથરી ઉપર તલ ભભરાવી દો... પાન ઢાંકણ થી ઢાંકી દો..થોડીવાર પછી તેને બીજી બાજુ ઉથલાવી લાલ કરો..ગરમ હાંડવો સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16238377

ટિપ્પણીઓ