રાજભોગ કેસર આઈસક્રીમ

Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery

#APR
Zomm Live ma નિધિ બેન પાસે થી આ આઈસ્ક્રીમ શીખી ને બનાવ્યો છે. ટેસ્ટ માં ખુબ જ સરસ છે.

રાજભોગ કેસર આઈસક્રીમ

#APR
Zomm Live ma નિધિ બેન પાસે થી આ આઈસ્ક્રીમ શીખી ને બનાવ્યો છે. ટેસ્ટ માં ખુબ જ સરસ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1-1/2 કપ - વ્હિપ ક્રીમ
  2. 1/2 કપ- કનડેન્સ મિલ્ક
  3. 1/4 કપ- આઇસીંગ ખાંડ
  4. 1/4 કપ- મિલ્ક પાઉડર
  5. 1 કપ- ફુલ ફેટ વાળું ચિલ્ડ દૂધ
  6. 3 ટેબલ સ્પૂન- કેસર વાળું દૂધ
  7. 2-3ટીપા - રાજભોગ એસેન્સ
  8. કાજુ, બદામ અને પિસ્તા ની કતરણ
  9. ડેકોરેશન માટે :- ચેરી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા એક મોટા વાસણ માં વ્હિપ ક્રીમ લઇ ને સોફ્ટ પીક આવે ત્યાં સુધી ઇલેક્ટ્રિક બિટર થી બીટ કરી દો. વ્હિપ ક્રીમ ફૂલી ને ડબલ થઇ જશે.

  2. 2

    હવે તેમાં કન્ડેન્સ મિલ્ક, આઇસીગ ખાંડ, મિલ્ક પાઉડર અને ચિલ્ડ દૂધ ઉમેરી ફરી થી બીટર થી બીટ કરી દો.

  3. 3

    પછી તેમાં કેસર વાળું દૂધ, રાજભોગ એસેન્સ અને ડ્રાય ફ્રૂટ ની કતરણ નાખી એર ટાઈટ ડબ્બા માં 7-8 કલાક મૂકી દો. પછી બહાર કાઢી સર્વ કરી દો. સર્વ કરતી વખેતે ચેરી અને બદામ - પિસ્તા ની કતરણ થી ગાર્નીસીંગ કરી દો. તો રેડી છે રાજભોગ આઈસ્ક્રીમ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery
પર
Cooking is my Passion
વધુ વાંચો

Similar Recipes