પનીર વેજ પુલાવ (Paneer Veg Pulao Recipe In Gujarati)

Keshma Raichura @Keshmaraichura_1104
પનીર વેજ પુલાવ (Paneer Veg Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા ને 80% બોઇલ કરી લેવા.ફલાવર,વટાણા અને બટકાને બાફી તેને રાઈસ માં 1 ચમચી ઘી ઉમેરી મિક્સ કરી લેવું.
- 2
કડાઈ માં 2 ચમચી ઘી ગરમ કરી જીરું,હિંગ અને ખડા મસાલા ઉમેરી કાજુ કીસમીસ સાંતળી તેમાં ડુંગળી,કેપ્સિકમ અને પનીર સાંતળી લેવું.એને સાઈડ માં રાખવું.
- 3
એજ કડાઈ માં 1 ચમચી ઘી ગરમ કરી તેમાં ડુંગળી ટામેટાની ગ્રેવી અને બધો મસાલો,દહીં ઉમેરી સાંતળવું.એમાં પાણી નો ભાગ બળી જાય ને ડ્રાય થઈ જાય એટલે પેલું સાંતળેલા પનીર,શાક અને વેજ રાઈસ ઉમેરી બધું મિક્સ કરી લેવું.
- 4
તૈયાર છે પનીર વેજ પુલાવ,કોથમીર ઉમેરી ને સર્વ કરવા.
Similar Recipes
-
વેજ તવા પુલાવ (Veg Tava Pulao Recipe In Gujarati)
#dinner#rice#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
અવધિ વેજ પુલાવ (Avadhi Veg Pulao Recipe In Gujarati)
#SN3#Week3#Vasantmasala#aaynacookeryclubઅવધિ રેસિપી એ મુઘલ સલતનત ની નવાબી રેસિપી તરીકે પણ ઓળખાય છે અવધિ રેસિપી માં સ્પાઇસ અને ડ્રાય ફ્રુટ નો ઉપયોગ ખૂબ કરવામાં આવે છે આજે મે અવધિ વેજ પુલાવ બનાવિયો છે જે ટેસ્ટી અને બનાવવા માં એકદમ સરળ છે hetal shah -
-
-
સૂપ પુલાવ વિથ વેજ હાંડી તથા પરોઠા (Pulao Soup Veg Handi Recipe in Gujarati)
#Fam#Weekendreceipe#Comboreceipes#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
ગ્રીન પુલાવ (Green Pulao Recipe In Gujarati)
#GA4#Week8#Pulao#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
પાલક પનીર પુલાવ (Palak Paneer Pulao Recipe In Gujarati)
#BR#palak paneer recipe#MBR5#Week 5 Saroj Shah -
-
-
વેજ. તવા પુલાવ (Veg. Tawa Pulao Recipe In Gujarati)
#CWT#MBR1#week1#cookpadindia#cookpad_guj.#cookpad Parul Patel -
વેજ પનીર પુલાવ (Veg. Paneer Pulao Recipe In Gujarati)
આ પુલાવ ટેસ્ટ માં બહુ સરસ લાગે છે. મારા ઘર માં બધા ને પ્રિય છે. તેને દહીં અથવા રાઇતા સાથે સરસ લાગે છે. Arpita Shah -
વેજ પનીર સ્ટફડ લિફાફા પરાઠા (Veg Paneer Stuffed Lifafa Paratha Recipe In Gujarati)
#WPR#cookpadindia#cookpadgujarati#stuffed Keshma Raichura -
-
અવધિ વેજ પુલાવ (Awadhi Veg Pulao Recipe In Gujarati)
#SN3#vasantmasala#Aaynacookeryclub सोनल जयेश सुथार -
-
વેજ પુલાવ (Veg. Pulao Recipe In Gujarati)
#AM2વેજ પુલાવ એટલે ચોખા માં શાક ઉમેરીને બનાવેલો ભાત. જે સ્વાદિષ્ટ તો છે જ સાથે સ્વાસ્થ્ય પ્રદ પણ છે. વન પોટ મીલ નો એક સરસ વિકલ્પ છે. Jyoti Joshi -
-
બીટરૂટ પુલાવ (Beetroot Pulao Recipe In Gujarati)
#RC3Red ♥️ recipes#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
વેજ પુલાવ(Veg Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Pulaoબપોરે જમવા માં અથવા લાઈટ ડિનર માં પુલાવ એક સારો ઓપ્શન છે. રેગ્યુલર દાળ ભાત થી કંટાળો આવે ત્યારે આવી રીતે પુલાવ બનાવવાથી બધાને મજા પડે. અહીં તમારી પસંદ ના શાકભાજી ઉમેરી ને પુલાવ બનાવી શકો જેથી બાળકો અમુક શાક ન ખાતા હોય તો પુલાવ માં આપવાથી હોંશે હોંશે ખાય લેશે. Shraddha Patel -
પંજાબી આલુ પનીર સબ્જી (Punjabi Aloo Paneer Sabji Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#Punjabi#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
અવધી વેજ પુલાવ (Awadhi Veg Pulao Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj.#cookpad#SN3#Vasantmasala#aaynacookeryclub Parul Patel -
-
વેજ પુલાવ(Veg Pulao Recipe In Gujarati)
#GA4 #Week19મેં વેજ પુલાવ બનાવ્યા છે. જે ખાવાની ખૂબ મજા આવે છે. Bijal Parekh -
-
વેજ પુલાવ (Veg Pulao recipe in Gujarati)
#goldenapron3#week -20#Pulaoવેજ પુલાવ રોજિંદો બનતો પુલાવ છે જે દરેક ના ઘર માં બનતો હોય છે જે કઢી સાથે ખુબજ સારો લાગે છે અને ખડા મસાલા ના ફ્લેવર થી ભરપૂર હોય છે Kalpana Parmar -
શાહી મટર પુલાવ (Shahi Mutter Pulao recipe in Gujarati)
#ભાતએક સાદું અને સુગંધિત પુલાવ ની વાનગી. Jasmin Motta _ #BeingMotta -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16234208
ટિપ્પણીઓ (21)